________________
'જિનશાસનરત્ન સૂરીજી મહારાજને જન્મદિન હેઈરૂપનગર ઉપાશ્રયમાં આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજી મહારાજ તથા આચાર્ય વિજયેન્દ્ર દિન સૂરીજી મ.ની નિશ્રામાં પ્રાતઃ આઠ વાગે ગુણાનુવાદ સભા મળી હતી, જેમાં બીકાનેર મંડળીએ ગુરુભક્તિના ગીતે સંભળાવ્યાં હતાં, બાદ ૧૦ વાગે આચાર્ય શ્રી સાથે ચારે ય ફિરકાના સાધુ સાધ્વીજીઓ લાલકિલ્લાના મેદાનમાં પધાર્યા હતા. આચાર્યશ્રી દેશભૂષણ, પૂ. આ. ધર્મસાગરજી ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદજી, પૂ. સુશીલ કુમારજી પૂ. જનક વિજયજી આદિનાં પ્રવચને શ્રમણ સંસ્કૃતિને અનુરૂપ થયાં હતાં.
વિરાટ અને ભવ્ય રથયાત્રા.
સમારોહના એક વિશિષ્ટ ભાગ રૂપે ચારે ય ફિરકાના ઉપક્રમે રથયાત્રા (ધર્મયાત્રા) ને કાર્યક્રમ શનિવાર તા. ૧૬–૧૧–૭૪ ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા અજમલખાન પાર્ક પરથી દસ વાગતાં શરૂ થઈ હતી. રથયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીજથી મેટી મનહર છબી તથા જેન વિજેને કાપડમાંથી બનાવેલી એક જ રંગની સાડી એથી જ બહેને, જૈન સાધ્વીજીએ, પાંચ હાથી પર બત. ૧૧ ઊંટ પર શરણાઈઓ, ભાંગડા નૃત્ય મહારાણા પ્રતાપ અને ભામાશાને એતિહાસિક દરબાર, સતિ ચંદનબાલાની રચના મુલતાન જૈન પરિષદની ભજન મંડળી, પાવાપુરીનું મંદિર, જૈન યુવકમંડળ, જયપુરની બાળાઓના સંસ્કૃતિક કાર્યક્રમ, સપાટ સિકંદરની રચના, વિશ્વ શાંતિનું પ્રતીક ધર્મચક, ૭૨. ઘેડા. ૬ બળદ ગાડીઓ, ૧૨ સ્ટેશન વેગન ૯ રથ, ૧૨ ઓટો રીક્ષા, ૧૨ જીપગાડીઓ, ૨૧ ખટારા, ૬ બેન્ડ, ૪ સ્કૂલના બાળકના બેંડ ૨૫ શાળાઓના બાળકો એક જ ગણવેશમાં સજજ, ગામ પરગામના હજારે ભાઈ–બહેને, ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org