________________
૧૬. મહાવીર નિર્વાણ શતાબ્દિ ભવ્ય મહોત્સવ
-
તીર્થંકર પરમાત્મા જગત્ વત્સલ અહિંસા મૂર્તિ ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ મા નિવણિ કલ્યાણક વર્ષના પુનિત પ્રસંગે રાષ્ટ્રીય નિવણિ મહોત્સ સમિતિના ઉપક્રમે દિલ્હીમાં દિવાળી તા. ૧૩ નવેમ્બરથી તા. ૨૦ નવેમ્બર સુધી આઠ દિવસને ભવ્ય અને ઉત્સાહ પ્રેક કાર્યક્રમોનું આયેજન કરવામાં આવ્યું હતું.
પિસ્ટલ સ્ટેમ્પનું ઉદ્ઘાટન
દિવાળી તા. ૧૩ નવેમ્બરના રોજ સવારે ૧૧-૦૦ વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ભગવાન ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦માં નિવણિ મહોત્સવ રાષ્ટ્રીય સમિતિના સંરક્ષક અને રાષ્ટ્રપતિ શ્રી ફખરૂદીન અલી અહમદના હસ્તે પાવાપુરી તીર્થની ૨૫ પૈસાની સ્ટેમ્પ અને કવરનું ઉદ્દઘાટન થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભગવાન મહાવીરને ઉપદેશ આજે એટલે જ ઉપગી છે. સમયે સમયે મહાપુરુષે જન્મે છે. અને મુશ્કેલીમાં જગતને મુક્તિને માર્ગ દર્શાવે છે. તેઓએ અહિંસા અને પ્રેમને ભારે ઉપદેશ આપેલ છે. તેનું પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org