________________
જિનશાસનરત્ન આ દિવસે માં પ્રભુ-પૂજા વ્યાખ્યાન પ્રતિક્રમણ વિવિધપૂજાઓ આંગી, આરતી, મંગળ દીવે ભાવનાઓ થતાં રહ્યાં. - પૂજ્ય આચાર્યશ્રીજીના પ્રવેશની ફિલ્મને શે પણ રાખવામાં આવ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ-વાચનને દિવસે પ્રાતઃ મંગળવનિ શરણાઈ વાદન તથા સ્વપ્ન મહત્સવ આનંદપૂર્વક ઉજવાયા હતા, ભાદરવા સુદી ના રોજ બાલપ્રતિયોગિતા નાટય પ્રવેગ અને નૃત્યાદિને કાર્યક્રમ
જા હતું, પર્યુષણ પર્વમાં પાંચમા પર્યુષણના દિવસે સવારથી બે વાગ્યા સુધી પિતપતાને વ્યવસાય બંધ રાખવામાં આવ્યું હતું. તેમ જ સંવત્સરીના દિવસે આખે દિવસ વ્યવસાય બંધ રખાયા હતા. રવિવાર તા. ૨૨-૯-૭૪ ના રેજ ક્ષમાપના સંમેલન તથા બાલપ્રતિગિતા પારિતોષિક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર તા. ૨૯-૯-૭૪ ના રેજ રથયાત્રા તથા સાધમી વાત્સલ્યનું આયેાજન થયું હતું.
આ પર્યુષણ પર્વમાં તપશ્ચર્યા તથા આરાધનામાં ઘણું ભાઈબહેનેએ લાભ લીધો હતો. વ્યાખ્યાનમાં સારી એવી ભીડ રહેતી હતી. દિલ્હીના ઇતિહાસમાં આ પર્યુષણ પર્વ યાદગાર બની રહ્યું. હજારે ભાઈબહેનેએ પિતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org