________________
જિનશાસનરત્ન
જેનયુવક સંમેલન
તા. ૧૮-૮-૭૪ના રોજ બપોરના દિલ્હી પ્રદેશ ભગવાન મહાવીર સ્વામી ૨૫ મી નિર્વાણ શતાબ્દિ સમિતિના ઉપક્રમે જૈન યુવક સંમેલન મળ્યું હતું. જેમાં શ્રી મહેતાબચંદ જૈન પ્રિન્સીપાલ પીંડીસ જૈન, પ્રે. આર. એસ. મિત્તલ આદિએ કાર્યની ભુમિકા બતાવી. માર્ગદર્શન કરતાં પ્રવચને કર્યા હતાં. આ રીતે દિલ્હીમાં ચારેય ફિરકાઓના કાર્યકરે સંયુક્ત રીતે જુદા જુદા સ્થળમાં સભા-પ્રવચને જતા હતા તેથી સુંદર વાતાવરણ સર્જાયું હતું. રવિવાર તા. ૨૩-૮-૭૪ ના રોજ આચાર્ય શ્રીજીની નિશ્રામાં જાહેર પ્રવચને જાયાં હતાં, જેમાં જુદા જુદા વક્તાઓનાં પ્રભાવશાળી પ્રવચને થયાં હતાં. દર રવિવારે વિવિધ વિષ ઉપર ચારેય સંપ્રદાયના વક્તાઓનાં જાહેર પ્રવચને બેઠવાયાં હતાં.
આ પ્રસંગે દસ દસ બાર બાર હજાર ભાઈબહેને લાભ લઈ રહ્યા હતા. બપોરના બધા જ સાધુ સાધ્વીઓ સાથે બેસીને ધર્મગઠી કરતા હતા. વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર હમેશાં ચાલતું હતું. શ્રોતાઓ સારી સંખ્યામાં હાજર હતા.
આ આચાર્યશ્રીની નિશ્રામાં વિવિધ આરાધના—તપશ્ચર્યાએકતાનાં પ્રવચને અને ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ અંગે રચાતી સુંદર ભૂમિકાથી રાજધાની ગૂંજી રહી હતી. ચારે સંપ્રદાયના કાર્યકરો શતાબ્દિની યાદગાર ઉજવણી કરવા દરેક સ્થળે જઈ બધાને મળીને દરેક કાર્ય માટે સલાહ સૂચને અને શુભસંદેશાઓ મેકલી ગ્ય તૈયારીઓમાં લાગી ગયા હતા. આપણા ચરિત્ર નાયક આચાર્યશ્રીની નિશ્રામાં પર્યુષણ પર્વ ખૂબ ઉત્સાહને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org