________________
જિનશાસનરત્ન
વાગે રામલીલા મેદાનમાં પ્રધાનમ`ત્રી શ્રીમતી ઈંદિરા ગાંધીની ઉપસ્થિતિમાં જૈનાચાર્યાં અને મુનિરાજોની અધ્યક્ષતામાં ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ મા નિર્વાણુ મહેાત્સવની રાષ્ટ્રીય સમિતિના ઉપક્રમે વિરાટ સભા યેજાઈ હતી. રવીન્દ્ર જૈનના મ'ગલાચરણ અને સ્તુતિગાન ખાદ શ્રી. શાહુશાંતિપ્રસાદ જૈને રાષ્ટ્રીય તથા સમસ્ત જૈન સમાજ મારફત ભગવાન મહાવીર નિષ્ણુિ મહે।ત્સવના કાર્યક્રમાનુ આયેાજન આખા વર્ષ માટે કરેલ હતુ. તેને વિસ્તાર કરી ભગવાન મહાવીર સ્વામીના અહિંસાને સ ંદેશ જગતમાં ફેલાવા અપીલ કરી હતી. શાંતભૂતિ આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરીજી મહારાજ વતી આચાય શ્રી ઇન્દ્રહિન્ત સૂરજીએ પ્રભુ મહાવીર સ્વામીનું જીવન અને વાણીને દેશે દેશેામાં પ્રચાર કરવા તથા જૈનેામાં એકતા સ્થાપવાના અનુરાધ કર્યાં હતા. આચાય શ્રી દેશ ભૂષણુજીએ જૈનેને એક જ મચપર આવી ભગવાનને મહાન સંદેશ જગતમાં પ્રસરાવી સૌનાં કલ્યાણનાં કાર્યાં કરવા જણાવ્યું હતું.
८८
વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ અહિંસાની અગત્ય પર સંતાએ ચૂકેલા ભારની જનતાને યાદ આપી હતી અને ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશાને જીવનમાં ઉતારી દેશની પ્રગતિમાં મદદ કરવા જનતાને હાકલ કરી હતી.
મડ઼ા સમિતિના પ્રમુખ શ્રી. કસ્તુરભાઇ લાલભાઈ એ શ્રીમતી ગાંધી સભામાં આવ્યા ત્યારે તેમને આવકાર્યાં હતા. આચાર્ય તુલસી, આચાર્ય ધર્મ સાગરજી, મુનિ શ્રી વિદ્યાનંદજી મુનિ શ્રી જનર વિજયજી મુનિ શ્રી હેમચદ્રજી, મુનિ શ્રી નથમલજી, મુનિ શ્રી સુશીલ કુમારજી, સાધ્વીશ્રી પ્રતિ સુધાશ્રીજી આદિએ પેાતાના અંતરના ભાવાને વ્યક્ત કરીને ભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org