________________
૧૫ ચાતુર્માસ અને
શાસનપ્રભાવના
ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ મહેાત્સવ પ્રસંગે શાન્તમૂર્તિ આચાય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજનું દિલ્હીનું ચાતુર્માસ એક મહત્ત્વના પ્રસંગ ગણાશે,
આ ચાતુર્માસમાં પ્રાતઃસ્મરણીય પંજાબકેસરી આચાય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજનાં સ્મારકનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ચાતુર્માસ દરમ્યાન અહીં ધ ધ્યાન તથા તપશ્ચર્યા દેવ-દન વ્યાખ્યાનાદિમાં દરેક સાધુ-સાધ્વી શ્રાવક, શ્રાવિકા ખૂબ ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે.
અનેકવિધ તપશ્ચર્યા-
મુનિ નયચંદ્ર વિજયજીને તા. ૫-૯-૭૪ના ૩૬મા ઉપવાસ હતા, તેમની ૫૧ ઉપવાસની ભાવના છે. મુનિશ્રી દીપવિજયજી ૯ ઉપવાસ ચત્તારી, અઠ્ઠ, દસ, દાયની તપશ્ચર્યા ચાલુ છે. મુનિ શ્રી નયરત્ન વિજયજીએ અઠ્ઠમ તપશ્ચર્યાં, તપસ્વી મુનિશ્રી ગૌતમવિજયજીને ૨૩મી વમાન તપની એળી, હરિષેણ વિજય ખાળમુનિએ વમાન તપની ૧૩મી ઓળી કરી છે. સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી મહાધમ ચક્રતપ કરી રહ્યા છે. લગાતાર ચારમાસ કરવાના છે. સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજી ચેાથભત્તિ આળી, સાધ્વીશ્રી બાલચદ્રાજી વીશસ્થાનકની એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org