________________
જિનશાસનરત્ન
શ્રીજી પ્રયત્ન કરી રહેલ છે અને તે માટે જમીન ન લેવાય ત્યાં સુધી ચારે ય સાધ્વીજીએએ મીઠાઈ ના ત્યાગ કરેલ અને ૩૨ તુજાર વાર જમીન ૧૫મી જૂનના રોજ ખરીદી લેવામાં આવી છે. તે માટેની વિધિ પણ થઇ ગઈ છે. તેની વિગતવાર હકીકત રજુ કરી તે માટે વિશેષ પ્રયત્ન કરવા ગુરુભક્તોને અનુરાધ કર્યા હતા.
વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીએ વલ્લભ સ્મારક ચેાજના અંગે જણાવ્યું કે આ યેાજના ગુરુદેવનું ઋણ અદા કરવાની ભાવનાથી દિલ્હી શ્રી સ'ઘ તરફથી થઈ રહેલ છે, તેમાં એક સ્કૂલ, એક દવાખાનું તેમજ જૈન કલાની અનાવવાની ભાવના છે. આ માટે ત્રણેક લાખના નિધિ એકત્ર થયેલ છે. કા વિશાળ છે. પૂ આચાય વિજય સમુદ્રસૂરિજી પધાર્યાં છે તે અમારે મન હર્ષના વિષય છે. અને અમને શ્રદ્ધા છે કે હવે આ સ્મારક ચેાજના વહેલી તકે પૂર્ણ થશે. સ્મારક ચેાજના માટે નિધિ એકત્ર કરવાની શરૂઆત થતાં રૂ. ૨૫,૦૦૦, અને રૂા. ૮૪,૦૦૦,ના સારાં એવાં વચને મળ્યાં છે. શ્રી મુબઈના શ્રી સોંઘ તરફથી ૮૪,૮૦૦ની રકમ એકત્ર કરી આપવાની જાહેરાત મુખઇથી પધારેલા મહેમાના તરફથી કરવામાં આવી હતી. અને છ લાખનુ' ફંડ થયું હતું.
ભગવાન મહાવીર સ્વામીના ચિત્ર સપૂટને પરિચય વિદ્યાવારિધિ શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહે આપ્ય હતા. આ ગ્રંથ શ્રી કાંતિલાલ ચુનિલાલ ચેકસી, શ્રી મેાતીલાલ બનારસીદાસ, શ્રી સુંદરલાલજી શાહના વરદ હસ્તે આચા
શ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા. આ ગ્રંથઅપ ણુના ખુશાલીમાં સ્મારક યેાજનામાં શ્રી કાંતિલાલ ચુનિલાલ ચાકસી ગુરુભકતે રૂ. ૫૧૧૧ લખાવ્યા હતા. બીકાનેરની ભજનમ’ડનીનાં સ્વાગત ગીત ગવાયાં બાદ વિશ્વપ્રેમ પ્રચારિકા પૂ.
Jain Education International
७७
For Private & Personal Use Only
www.jainelibrary.org