________________
જિનશાસનરત્ન
૭૫
પટન ખાતાના પ્રધાન ડો. કરણસિહ જેએ કલામમા છે તેને પુસ્તક અર્પણુ કરવામાં આવ્યા હતા. બન્નેએ ગ્રંથ જોઈ ને ભારે પ્રસન્નતા અનુભવી હતી. અને મુનિશ્રી યશવિજયજીના પ્રયાસને અંજિલ આપી હતી. આવાં પુસ્તકને હજારાની સખ્યામાં છપાવીને પ્રચાર કરવા જોઇ એ અને ભારત સરકારે તેમાં સહકાર આપવા જોઈએ તેમ જણાવ્યું હતું. એક સમારંભ તેરાપંથના પ્રમુખ જાણીતા આચાર્ય શ્રીમાન્ તુલસીજી તેએશ્રીના પ્રધાન શિષ્ય શ્રી નથમલ આદિ મુનિમડળની નિશ્રામાં ગોઠવવામાં આવ્યેા હતા. પ્રારંભમાં મુનિ શ્રી નથમલજીએ કલાની શક્તિ પર વિવેચન કર્યા બાદ મુનિ શ્રી યશે.વિજયજી મહારાજના ભગીરથ પ્રયાસને ભાવભીની રીતે બિરદાવી અભિનંદન આપી જણાવ્યુ કે આ ગ્રંથ એક અદ્ ભુત અને અજોડ બન્યા છે. બાદમાં આચાર્યશ્રી તુલસીજી મહારાજે ચિત્રમાં શું તાકાત છે તે જણાવી અમે આ સમારંભમાં સહભાગી બન્યા તેના આનંદ દર્શાવી, ગ્રંથને સર્વાં'ગી શ્રેષ્ઠ અને અનુપમ જણાવી સહુને આ ગ્રંથના લ ભ લેવા અનુરોધ કર્યા હતા, તેમણે એમ પણ કહ્યું હતું કે મારા આત્મ બધુ મુનિશ્રી યશેોવિજયજીએ ગાગરમાં સાગર ભરી દીધા છે. દિવસે અને મહિનાઓ સુધી વાંચ્યા કરીએ તેય તૃપ્તિ રહે તેવી આ ભવ્ય પ્રેરક કલાકૃતિ બની છે. તેઓશ્રી દિલ્હી આવ્યા રાત તે અમને આ નિર્વાણુ તાબ્દિના પ્રસગમાં ઘણું બળ મળેત. અત્યારે ઉપસ્થિત હેત તે આ મહાન કાર્યો કર નાર મુનિને અભાવે ભેટી પડત.’ તેરાપ'થી શ્રાવકોએ પણ ગ્રંથ પરત્વે પ્રશંસાત્મક ખૂબ જ સદ્ભાવ દર્શાવ્યેા, ત્યાર પછી શતાવધાની પ. શ્રી. ધીરજલાલભાઈ એ સુંદર વક્તવ્ય કરી આચાર્ય શ્રી તથા અન્ય મુનિવરોને આભાર માની ૨૫મી નિર્વાણુ શતાબ્દિ સંગઠિત રીતે ઉજવાય એ માટે આચાર્ય શ્રીને
For Private & Personal Use Only
Jain Education International.
www.jainelibrary.org