________________
જિનશાસન રતન
પ્રયત્ન શીલ રહેવા વિનંતિ કરી હતી.
દિગંબર સમાજના જાણીતા મુનિ શ્રી વિદ્યાનંદજી તેમજ કેબીનેટના પ્રધાન શ્રી સરોજિની મહિષીને પણ ગ્રંથ અર્પણ કર્યો હતો. તેમણે પ્રસન્નતાપૂર્વક ગ્રંથકાર પ્રત્યે પ્રશંસાના ઉદ્ગારે કાઢયા હતા.
ચાતુર્માસ પ્રવેશ – શ્રી વલ્લભ સ્મારક જના
સોમવાર તા. ૧-૭–૭૪ના રોજ સવારના ૭ વાગે આપણા ચરિત્ર નાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિ મુનિમંડળના ચાતુર્માસના પ્રવેશ નિમિત્તે મલકાગંજથી સ્વાગત યાત્રાને પ્રારંભ થયો હતે. આ ધર્મયાત્રામાં પણ ત્યા બેંડ, કુતુબમિનાર આકારનું બીજું બંડ, ભજન મંડળીઓ, પૂજ્ય યશવિજયજી મહારાજ પ્રકાશિત ભગવાન મહાવીર ચિત્રમયગ્રંથ તેમજ મતીને શ્રીફળ લીધેલી મહિલાઓ, આગેવાનો, કાર્યકરે. આ ધર્મયાત્રામાં સામેલ થયા હતા. ઠેર ઠેર ગહુંલીઓ થઈ હતી ઠંડા, મીઠા પાણીને પ્રબંધ આજે પણ રાખવામાં આવ્યો હતે. ત્રણ બગીચા રસ્તામાં આવે છે. ત્યાં અનેરી સજાવટ કરી હતી. આખે રસ્તે જરીની ચાદર બાંધી હતી. મલકાગજથી શરૂ થયેલ આ યાત્રા કમલાનગર, રૂપનગર થઈ ત્યાં શ્રી શાંતિનાથજીનાં દર્શન કરી બિરલા સ્કૂલના મેદાનમાં પહોંચી હતી. સૌ વિશાળસભામાં ફેરવાઈ ગયાં હતાં. આ સભામાં શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ દાનવીર ગુરુભક્ત શ્રી ધર્મપાલજી ઓસવાલ અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા. મંગલાચરણ બાદ સંગીત વિશારદ ગુરુભક્તો શ્રી ઘનશ્યામજી તથા શ્રી સત્યપાલજીએ ભાવવાહી ભજને રજુ કર્યો હતાં. મુનિશ્રી જનકવિજયજી ગણિવરે યુમવીર અચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજનું દિલ્હીમાં કાયમી મારક કરવા માટે બે વર્ષથી પરમવિદુષી સાધ્વી શ્રી મૃગાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org