________________
(
૪
૧૪. ભગવાન મહાવીર ચિત્ર સંપુટને સમર્પણ વિધિ
તા. ૩૦ મી જૂને પ્રશાંતમૂતિ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું અભૂતપૂર્વ ઐતિહાસિક
સ્વાગત લાલકિલ્લામાં થયું. તા. ૩૧મી જૂને ધૂમધામથી રૂ૫ નગરમાં પધરામણી થઈ. આ પ્રસંગે પૂ. સાહિત્ય કલારત્ન મુનિ પુંગવ શ્રી યશોવિજયજી સંપાદિત અને ચિત્રકલા વિશારદ શ્રી ગેકુલભાઈ કાપડિયા ચિત્રિત તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચિત્રસંપુટો પૂ. આચાર્ય શ્રી, મુનિભગવંત તથા પૂ. સાધ્વીજીઓને જૈન ચિત્રકલા નિદર્શન સમિતિ તરફથી સમર્પણ કરવાને વિધિ તા. ૩૧ મી જૂને રૂપનગરના પ્રવેશ સમયે
જવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈથી શ્રી આત્માનંદ જૈન સભાના સભ્ય તથા અન્ય ગુરુભક્તો આવ્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય દેવ, પ્રવક્તા મુનિ શ્રી જનક વિજયજી, દિલ્હી પંજાબના અગ્રગણ્યની આ ગ્રંથ પ્રત્યે એટલી બધી શુભ ભાવનાઓ હતી, કે રૂપનગરના આચાર્યશ્રીને પ્રવેશ પ્રસંગે આ ગ્રંથને હાથી પર પધરાવી વરઘેડામાં ફેરવવાનું નક્કી કરેલું અને વરઘોડે ઉતરે ત્યારે તેનું બહુમાન કરવાનું નકકી કરેલું. પરંતુ સાનુકૂળતા ન થતાં પંજાબી બહેનો પંજાબના રિવાજ મુજબ જુદા જુદા ગ્રુપ દ્વારા ફરતી મસ્તક ઉપર લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org