________________
જિનશાસનરત્ન
$&
જરૂરતું છે. વિજ્ઞાનના આ યુગમાં તીર્થંકર મહાવીર સ્વામીના અહિંસા અને અપરિગ્રહના, ઉપદેશના પ્રચારની જગતને ખૂબ જરૂર છે. તેને વિશ્વમાં પ્રસરાવીએ.
મુનિશ્રી સુશીલકુમારજીએ કહ્યું કે, જૈન સમાજ સમન્વયની ભૂતિ છે. આજે ભગવાન મહાવીરના ચારે ય પુત્રા મૂર્તિ પૂજક, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપથી એકત્ર થયા છે. ચારે ય પુત્રો સંગઠન મજબૂત કરે તે મહાન કાર્યાં પણ સરળ બની શકે. પૂ. સમુદ્રસૂરીજીના આગમનથી રાજધાનીમાં એક સ`પ્રદાયના અભાવ હતા તે દૂર થયા છે. ભગવાન મહાવીરના સાવ ભામ સિદ્ધાંતના પ્રચાર આપણે વ્યાપક રૂપે કરવા જરૂરી છે. આ પ્રેરણા તે સ્વ. પ ́જાબકેસરી આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીજીએ આપી છે.
આચાય શ્રી તુલસીજીએ કહ્યું કે-ત્યાગના પથ પર ચાલ હાર આપણા ભગવાન મહાવીરના સિદ્ધાંતાનું નક્કર કાર્ય નહિ કરીએ તે નવી પેઢી આપણને છેડી જશે. આજે ચારેય સૌંપ્રદાયના ત્યાગવીનુ મિલન થયું છે તે ઔપચારિક ન અને અને સૌએ સાથે મળીને રચનાત્મક સમાજકલ્યાણુ અને ધર્મપ્રભાવના તથા ભગવાનના અહિંસાના સદેશના પ્રચારનું જગતભરમાં નક્કર કાર્ય કરવું જ પડશે.
મુનિશ્રી વિદ્યાનંદજી મહારાજે જણાવ્યું કે, ભગવાન મહાવીરને જન્મ આપનાર વંદનીય માતા ત્રિશલા હતા. સાધ્વીજી શ્રી વિચક્ષણાશ્રીજી મહારાજે બહેને નુ સંગઠન *નાવી તેમને આદર્શ ગૃહિણીએ, કુલ દીપિકાએ બનાવે તે રીતે બહેનેાએ પણ આ શતાબ્દિ અંગે કઈક કા ભાર ઉપાડવા જોઇ એ. વધુમાં તેઓશ્રીએ કહ્યું કે, આપણે હિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org