________________
જિનશાસન રતન
૪૯ કરવા વિનંતિ કરી, પણ એક પક્ષના આગેવાન શ્રી મૂળચંદજીએ જણાવ્યું કે, અમારા પક્ષના કેટલાક કાર્યકરો અને સંઘને સંપર્ક સધા નથી તે દરેકને વિશ્વાસમાં લેતાં થોડો સમય લાગશે. તે તે માટે સમય આપવા વિનંતિ કરી.”
વધુમાં બન્ને પક્ષે ચાર દિવસ બાદ ૧૯-૩-૭૪ ના પૂ આચાર્યશ્રી સાદડી પધારતાં પહેલાં તા. ૧૮-૩–૭૪ના લઠારા ગામમાં બન્ને પક્ષના આગેવાનેએ મળવું અને પૂ. આચાર્ય શ્રી જે નિર્ણય આપે તે સ્વીકારવા તૈયારી
દર્શાવી.
વડોદરાથી પધારેલા ગુરુભક્ત શ્રી શાંતિચંદ્ર ઝવેરીએ આચાર્યશ્રીના એકતા માટેના પ્રયાસે દઢ બનાવવા અને ઝગડાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પિતે ઘીને ત્યાગ કરવાના નિયમની જાહેરાત કરી. બધા ચકિત થઈ ગયા.
ઉપસ્થિત સંઘના આગેવાનો અને ભાઈ-બહેનના અત્યંત આગ્રહ બાદ અનુમોદના-અભિનંદન પત્રના વાચન માટે પૂ આચાર્યશ્રીએ સંમતિ આપી, પણ તેને સ્વીકાર તે ઝગડો નામશેષ થયા પછી જ કરશે તે સ્પષ્ટતા કરી.
ડે. ભંવરલાલ જૈને અનુમોદના પત્રનું વાચન કર્યું સુલેહ- સંપ અને શાંતિના ચાહક પૂ. આચાર્યશ્રીએ ગોઠજાડ એસવાળ સંઘેમાં એકતા સ્થાપવા જે પ્રયાસ કર્યો છે તે સફળ થાય એવી ભાવના વ્યકત કરવા સાથે ઉપાધ્યાયશ્રી સુરેન્દ્ર વિજયજી મહારાજે સંક્રાન્તિ સંભ
Jain Education International
FO |
For Private & Personal Use Only
www.jainelibrary.org