________________
In
ભા.-૩
શ્રી ઓચ વૃત્તિ: મત્રાદ-વિરપયોઃ : પ્રતિવિશેષ: ? તિ, મત્રોnતે, નિત્યાનુ ઘર, યg wથોનન માપન્ને ઋયતે નિર્યુક્તિ
तत्करणमिति, तथा च व्रतादि सर्वकालमेव चर्यते न पुनर्वतशून्यः कश्चित्काल इति । पिण्डविशुद्ध्यादि तु प्रयोजने
समापन्ने क्रियत इति । | ૫૭
ચન્દ્ર.: પ્રશ્ન : આ ૭૦ ચરણ અને ૭૦ કરણ એ બેમાં શું ફર્ક છે ?
સમાધાનઃ જે કાયમ આચરવાનું હોય તે ચરણ જયારે જે કોઈક કારણ આવી પડે ત્યારે કરાય તે કરણ અને આપણે અનુભવીએ છીએ કે વ્રત વગેરે ચરણ સર્વકાળ માટે આચરાય છે. સાધુજીવનમાં વ્રતશૂન્ય કોઈ કાળ હોતો નથી. જયારે 'પિંડવિશુદ્ધિ વગેરે કરણ તો તે તે પ્રયોજનો આવી પડે ત્યારે જ કરાય છે. । वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-"ओहेण उ निज्जुतिं वुच्छं चरणकरणाणुओगस्स" इत्येवं वक्तव्यं, तत्किमर्थं
षष्ठ्युल्लङ्घनं कृत्वा पञ्चम्यभिधीयते, इत्यस्यार्थस्य प्रतिपादनार्थमिदं गाथासूत्रमाह- ચન્દ્ર. પ્રશ્ન ઃ તમે ‘વરણવાળાનુયોર્ મધેન નિ$િ વચ્ચે” એમ કહ્યું છે. પણ એને બદલે વરરાજુમોન...
એમ છઠ્ઠી વિભક્તિ જ વધુ સંગત થાય છે તો તમે શા માટે છઠ્ઠીનું ઉલ્લંઘન કરીને પાંચમી વિભક્તિ કરી ? (‘ચરણકરણાનુયોગમાંથી નિયુક્તિ કહીશ’ એ વાક્યપ્રયોગ કરતા “ચરણકરણાનુયોગની નિયુક્તિ કહીશ' એ વાક્યપ્રયોગ
પ૭૫