________________
શ્રી ઓઘ-સ્થર વસત્યાવિરૂપા, તસ્યા ગ્રહનું મવિષ્યતિ, તત્ર પિડવિશુદ્ધેસ્તુ મેરે પન્યાસ: વાળે ગ્રહનું ર્રાવ્યું નાજાને કૃત્યસ્વાર્થસ્ય નિર્યુક્તિ प्रतिपादनार्थः । अथवाऽऽहारमन्तरेण न शक्यते पिण्डविशुद्ध्यादि करणं सर्वमेव कर्त्तुमतो भेदेनोपन्यास इति ।
|| ૫૬ ॥
프
| |
ચન્દ્ર. : પ્રશ્ન ઃ તમે સમિતિનું ગ્રહણ તો કરેલું જ છે અને એના દ્વારા જ પિંડવિશુદ્ધિ ગ્રહણ થઈ જ ગયેલી છે અને એટલે પિંડવિશુદ્ધિનું ગ્રહણ કરવું ન જોઈએ, કેમકે એષણાસમિતિમાં બધી જ એષણાઓ ગ્રહણ કરાયેલી જ છે. એટલે એમાં પિંડૈષણા=પિંડવિશુદ્ધિ પણ આવી જાય છે કેમકે પિંડવિશુદ્ધિ પણ એક પ્રકારની એષણા જ છે. તો પછી એને જુદી કેમ | દર્શાવી ?
or
स्स
સમાધાન : પિંડ સિવાય પણ વસતિ-પાત્ર-વસ્ત્ર-લેપ વગેરેની પણ એષણા હોય છે. તેનું ગ્રહણ આ એષણાસમિતિથી થશે અને પિંડવિશુદ્ધિશબ્દથી પિંડૈષણા લેવાશે.
પ્રશ્ન : એ ખરું, પણ પિંડૈષણા પણ સમિતિમાં આવી તો જાય જ ને ? તો પછી જુદી શા માટે કહી ?
સમાધાન : પિંડવિશુદ્ધિનો જુદો ઉપન્યાસ જે કર્યો છે, તે એવું પ્રતિપાદન કરવા માટે છે કે ‘ક્ષુધાવેદનાદિ છ કારણો હોય તો જ પિંડ લેવો, એ કારણો ન હોય તો ન લેવો.’
मा
અથવા તો બીજો ઉત્તર એ છે કે આહાર વિના પિંડવિશુદ્ધિ વગેરે તમામે તમામ કરણ પાળી જ ન શકાય. એટલે આહાર પ્રધાન છે. માટે આહાર સંબંધી પિંડવિશુદ્ધિ જુદી બતાવી.
त्थ
บ
ઈ
ભા.૩
म
리
ૐ ।। ૫૬ ॥