________________
શ્રી ઓધ-વ્યા
આશય એ છે કે અક્ષરને અનુસારે (અહીં અક્ષર એટલે આગમ=શાસ્ત્ર એમ અર્થ લેવો. કેમકે આગળ નિયુક્તિગાથામાં નિર્યુક્તિ
જ્યારે પ્રતિસ્નેહના શબ્દનો અર્થ ખોલ્યો છે, ત્યારે મામાનુસારેગ યા નિરૂપણT... એમ લખેલ છે. આગમ સ્વયં અક્ષરરૂપ
છે. એટલે અક્ષરશબ્દથી આગમ લઈ શકાય છે. ટૂંકમાં આગમમાં કહેલી વિધિ પ્રમાણે જે નિરીક્ષણાદિ કરવું તે પ્રતિલેખના) | ૫૫
પ્રતિનિરીક્ષણ કરવું અને અનુષ્ઠાન (વસ્ત્ર ફેઝુવાદિ) કરવું તે પ્રતિલેખના. (ગુજરાતીમાં પડિલેહણ બોલાય છે.) તે ચોલપટ્ટાદિ ઉપકરણની થાય છે.
મન, વચન અને કાયા આ ત્રણની ગુપ્તિ રૂપ ગુપ્તિ ત્રણ પ્રકારે છે. અભિગ્રહો દ્રવ્ય, ક્ષેત્રાદિ ભેદોથી અનેક પ્રકારના છે.
Tભા.-૩ વ શબ્દ એ વસતિ વગેરેના સમુચ્ચય માટે છે. જીવ કાર ક્રમ બતાવવા માટે છે. જે કરાય તે કરણ એટલે કે મોક્ષાર્થી સાધુઓ વડે જે નિષ્પાદન કરાય તે. (આચરાય તે.).
ગાથામાં ‘તુ' શબ્દ એ વિશેષ અર્થ બતાવવા માટે છે. તે વિશેષ અર્થ એ છે કે – આ ૭૦ વસ્તુઓ મૂલગુણોની આ Tહાજરીમાં જ કરણ કહેવાય. મૂલગુણો જો ન હોય તો ૭૦ની હાજરી હોવા છતાંય એ કરણ ન કહેવાય.
वृत्ति : आह-ननु समितिग्रहणेनैव पिण्डविशुद्धेर्गृहीतत्वान्न पिण्डविशुद्धिग्रहणं कर्त्तव्यं, यत एषणासमित्तौ सर्वैषणा गृहीताः, पिण्डविशुद्धिरप्येषणैव, तत्कि भेदेनोपन्यासः ? इति, अत्रोच्यते, पिण्डव्यतिरेकेणान्याप्येषणा विद्यते
કુ
he's
II પપ
h
w