________________
कन्दाङ्कर-पूरमकरोत्, कारागार-निगडित-जनवारं च निगडादमोचयत् । उत्तरोत्तरलसत्पवाहेणोत्साहेन तव क्षत्रियकुण्डग्राम नगरं साभ्यन्तरवाह्यम् आसिक्त-संमार्जितो-पलिप्तं शृङ्गाटक-त्रिक-चतुष्क-चत्वर-चतुर्मुखमहापथ-पथेषु सिक्त-शुचि-संमृष्ट-रथ्यान्तरा-ऽऽपण-वीथिक मञ्चातिमश्चकलितं नानाविध-राग-भूषित-ध्वजपताका-मण्डितं लेपोल्लेपयुक्तं गोशीर्ष-सरसरक्तचन्दन-प्रचुर-दत्त-पञ्चाङ्गुलि-तलम् उपचित-चन्दन-कलशं चन्दन-घट-सुकृत-तोरण-प्रतिद्वार-देशभागम् आसक्तोसक्त-विपुल-बट्ट-प्रलम्बित-माल्यदाम-कलापं पञ्चवर्ण
कल्पमञ्जरी
दीका
के प्रबल भय से मुक्त करके उत्पन्न होने वाले असीम आनन्द-कन्द के अंकुरों के समूह से युक्त कर
दिया। कैदखाने में रहे हए कैदियों की बेडिया खुलवा दीं। उत्तरोत्तर बढते प्रवाहवाले उत्साह के साथ से क्षत्रियकुण्डग्राम नामक नगरी को भीतर और बाहर खूब सींचा, झाड़ा और लींपा हुआ करवाया, अर्थात्
सजवाया। शृंगाटक, त्रिक, चतुष्क, चत्वर, चतुर्मुख, महापथ और पथों में, रथ्याओं के मध्यभागों तथा बाजारकी गलियों में सिंचन करवाया, इनकी सफाई करवाई, मचानों और मचानों पर मचानों से युक्त करीम दिया। तरह-तरह के रंगों से शोभित ध्वजाओं एवं पताकाओं से मण्डित करवाया। गोबर आदि से वा सिटाकर लिपवाया, खड़ी आदि से पुतवाया। गोशीर्षचन्दन तथा लालचन्दन के बहुत से हाथे लगवाये। चन्दन भगवज्ज
न्मोत्सवः। ને ગરીબ વર્ગને આર્થિક ભયમાંથી, હંમેશને માટે મુકત કર્યો, ને આ વર્ગમાં આનંદના અંકુર ફૂટવા લાગ્યા.
જેલના કેદીઓને બંધનમુકત કર્યા, ઉત્તરોત્તર ઉત્સાહ વધારીને, જેટલા અંશે ગરીબ-ગરબાંને ધન દ્વારા સંતેષાય, તેટલા અંશે સંતળ્યાં.
ક્ષત્રિયકુંડગ્રામ નગરને બહારથી અને અંદરથી, સાફસૂફ કરી, તમામ પ્રકારે સુશોભિત બનાવ્યું. શહેરની ફરતી દિવાલે રંગાવી-ધોળાવીને આકર્ષક રીતે ચીતરી. અંદરના રસ્તાઓ જેવા કે શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથ, રચ્યા વિગેરેને સાફ કરી, તેના પરના કચરાને દૂર કરી પાણી છંટાવ્યું.
- શહેરને મધ્યભાગ, બજાર અને ગલી-ખુશીઓમાંથી ગંદવાડ વિગેરે દૂર કરાવી, તેની પર પાણીનું સિંચન કર્યું, ને ઉડતી ધૂળ અને તેની રજેને બેસાડી દીધી. ધ્વજાઓ અને પતાકાઓ વડે, શહેરની શોભામાં વૃદ્ધિ કરી,
॥६५॥ ઉત્તમ પ્રકારના રંગરોગાન વડે દિવાલો અને કમાડો ધોવડાવ્યાં અને રંગાવ્યા. ગાશીષચંદન અને લાલચંદનના
થાપા દરેક બારી બારણા ઉપર લગાવ્યાં, ને ચંદનથી સુગંધિત બનાવેલા કળશે, દરેક પેઢી, દુકાનો અને કાર્યાJain Educationparatonan-४येशभामा भू या .
For Private & Personal Use Only
होमww.jainelibrary.org.