________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी
॥१९॥
टीका
गच्छन्तं भगवन्तं गोपदारकाः एवम् अनुपदं वक्ष्यमाणं वचनम् अादिषुः कथितवन्त:-“रे भिक्षो! एतेन= अनेन ऋजुना मार्गेण मा गच्छ, किन्तु वक्रेण मार्गेण गच्छ । येन भूषणेन कर्णः-त्रुटथति तेन भूषणेन कर्णाभरणेन किं प्रयोजनं ? किमपि कार्य नास्ति । अयमपि ऋजुमार्गः कर्णत्रोटकाभरणवदेवास्ति, यतोऽत्र ऋजुमार्गे महाटव्यामेको महाविकरालो दृष्टिविषः सर्पस्तिष्ठति, स सर्पः त्वां भक्षिष्यति ।
तत्म्योपदारकवचनं श्रुत्वा प्रभुः-श्रीमहावीरस्वामी ज्ञानबलेन ज्ञानप्रभावेण अचिन्तयत्-चिन्तितवान् यत् सःचण्डकौशिकः सर्पः यद्यपि उग्रक्रोधप्रकृतिः तीव्रक्रोधस्वभावोऽस्ति, तथापि-स सुलभबोधिरस्ति । जीवमनुष्य आदि प्राणियों का तो कहना ही क्या ? उस चण्डकौशिक सर्प के विष के प्रभाव से-विष की ज्वालाएँ फैलने से, उस अटवी का घास-फूस भी भस्म हो गया था। भस्म होने के बाद नया घास उगता नहीं था। चंडकौशिक के विषजनित इस उपद्रव के कारण अटवी का वह मार्ग रुक गया था कोई आवागमन नहीं करता था।
उसी सीधे मार्ग से भगवान् को जाते देख गुवालों के लड़कों ने भगवान् से कहा-हे भिक्षु! इस सीधे रास्ते से मत जाओ, चकरदार रास्ते से जाओ। जिससे कान ही टूट जाय, उस कान के आभूषण से क्या प्रयोजन ? अर्थात् इस सीधे रास्ते से क्या लाभ जब कि इससे जाने पर लक्ष्य स्थान पर पहुंचने से पहले ही प्राणों से हाथ धोने पड़ें ? यह सीधा रास्ता कान तोड़ देने वाले गहने के समान है। इस रास्ते में एक महाविकराल दृष्टिविष सर्प है। वह तुम्हें खा जायगा। વડે, તેના ઉપર પ્રહાર કરતે હતે. તે ઉપરાંત, તેના અવયને, દાંતથી કરડી ખાતે. આકાશમાં ઉડનાર પક્ષી પણ, તેના દૃષ્ટિવિષથી નીચે પટકાઈ પડતુ, અને મરણને આધિન થતું. જ્યારે આવા ઉંચે ઉડવાવાળા પક્ષી સુધી, તેનું ઝેર ઊંચે ચડતું તો જમીન પર ચાલનાર પ્રાણીઓની તો વાત જ શી ? ઘાસ આદિના અંકુરો પણ નવીન પણે ફૂટતાં નહિ હેવાને કારણે આખો રસ્તો વેરાન અને સ્મશાન ભૂમિ જે થઈ ગયો હતો. જાણે અહિં કઈ રણ ઉભુથયું ન હોય ! તેમ આ પ્રદેશ નિઃસત્વ બની ગયો હતો.
જ્ઞાનીઓ અને સાધુજનેને, ગૃહસ્થની માફક, કાંઈ ગુપ્તતા જાળવવાની ન હોવાથી આડે માગે જવા આવવાનું કાંઈ પ્રયોજન હતું જ નથી-તેથી, તેઓ હંમેશા સીધા માર્ગે જ જવા ટેવાયેલા હોય છે. તે અનુસાર ભગવાન પણુ, સાધુ માર્ગ હોવાથી, જાહેર રસ્તો પકડ્યો, અને તે તરફ તેમણે ચાલવા માંડયું.
- ભગવાન તો, આ બધુ પ્રથમથી જ જાણતાં હતાં. અને તે સપને ઉદ્ધાર તેમના જ હાથે થવા લખાયેલ હતો અને આ વાત તેમના ખ્યાલમાં જ હતી. વળી યક્ષના ઉગ્ર પરિતાથી જેઓ ડગ્યાં નહિ, તેને એક મામુલી સર્ષ
विकटाटबीमार्गेण
गमने भगवते गोपदारक
कृतनिषेधः। मु०८५॥
॥१९॥
માં Jain Education Intentional
For Private & Personal Use Only
www.jainelibrary.org