________________
श्रीकल्प
कल्प
सूत्रे
मञ्जरी
॥२४८॥
टीका
'एतस्मात् परं पलायस्व' इति कथयित्वाऽलूपयन्। हतपूर्वोऽपि भगवान् पुनः पुनस्तत्र व्यहरत। तत्र केचिदनार्या भगवन्तं दण्डेन केचिन्मुष्टिना केचित कुन्तादिफलेन केचित् लोष्टेन केचित् कपालेन हत्या हत्वा अक्रन्दन् । एकदा ते लुश्चितपूर्वाणि इमश्रूणि अष्टभ्य विरूपरूपान् परीषहान् ६त्वा कायमलुञ्चन् , अथवा पांमुना उपाऽकिरन् उच्छाल्य न्यन्नन् , अथवा आम दस्खलयन् , तथाऽपि प्रणताशो भगवान् व्युत्सृष्टकायोऽप्रतिज्ञो दुःखमसहत । एवं तत्र स संघतो महावीरः परुषान् परीवहोपसर्गा प्रतिसेवमानः सङ्ग्रामशीर्षे शूर इव अचल ऐन। एष विधिः मतिमता माहनेन अप्रतिज्ञेन भगवता 'एवं सर्वेऽपि ईरताम्' इति कृत्वा बहुशोऽनुक्रान्तः ।।०९२।।
एक समय भगवान् गाव के समीप पहुँचे और गांव में पहुँच भी नहीं पाये कि अनार्य लोक बहार निकल-निकल कर 'भाग जाओ यहाँ से दूर' ऐसा कह कर मारने लगे। जहाँ भगवान् पर पहले प्रहार किया गया था, वहाँ भी वे पुनः पुनः विहार करते थे। वहाँ कोई अनार्य भगवान् को डंडे से, कोई मुट्ठी से, कोई भाले आदि से, कोई मिट्टी के ढेले से और कोई ठोकरियों से मार-मार कर स्वयं चिल्लाते थे। कभीकभी वे पहले नाँची हुई मूछों को पकडकर, नाना प्रकार के परीषह देकर शरीर को नौंचते थे, अथवा भगवान को धूल से भर देते थे, ऊपर उछाल कर पटक देते थे, अथवा आसन से धक्का देते थे, तथापि निर्जेरार्थी भगवान् कायकी ममता त्याग कर तथा अप्रतिज्ञ होकर दुःवों को सहन कर लेते थे। इस प्रकार भगवान् ભૂમિમાં ભગવાન વિચરતા હતા, કારણ કે તેમણે દેહની મમતાને ત્યાગ કર્યો હતો. આથી તેઓ દુર્જને અને તેના
- શ્વાનના કષ્ટ સહન કરવા તત્પર થયા હતા. જેમાં સંગ્રામમાં હાથી મોખરે હોય છે તેમ ભગવાન ઉપસર્ગો રૂપી સંગ્રામમાં આગળ રહી સર્વકષ્ટોમાં પારગામી બની ગયા હતા.
કોઈ એક સમયે ભગવાન કઈ એક ગામની નજીક પહોંચ્યા. ગામમાં તે પૂરેપૂરા પહોંચ્યા પણ ન હતા ત્યાં તે અનાર્ય કે સપાટાબંધ બહાર નિકળી “ચાલ્યો જા–ચાલ્યો જાવિગેરેના પોકારે પાડવા લાગ્યા. બૂમબરાડાની સાથે લાકડીઓના માર પણ મારવા લાગ્યા, જ્યાં જ્યાં તેમને પ્રહારો થયા હતા ત્યાં ત્યાં ફરીથી તેઓએ વિહાર કર શરૂ કર્યો. આવી કઠોર ભૂમિમાં ભગવાનને ડાંગ, મુઠી, ભાલા, ફળ, ઢેફ, ઠીકરા વિગેરેથી મારી-ફૂટી તેમને “હુર” બોલાવતા. કેઈ કોઈ વખત તો તેમની વધેલી મૂછને પકડી આખા શરીરને નીચે વાળી મૂકતાં. ક્યારેક કયારેક તેમની ઉપર ખૂબ ધૂળ ઉડાડી તેમને ધૂળથી નવરાવી મૂક્તા. ઘણી વખત હાથથી તેમને આખા ને
આખા ઉપાડી નીચે પટકતા. તેમને ટાંગાટોળી કરી દૂર ફેંક્યા અને બેસવાની જગ્યાએ પણ બેસવા દેતા નહિ. આ હું બધું હોવા છતાં ભગવાન નિર્જરા પરિણામી રહી તમામ સહન કર્યા જતા હતા. તેઓએ તે સમૂળગે મમતાને ત્યાર
भगवत उपसर्गवर्णनम्। मू०९२॥
॥२४८
Jain Education
ational
FOR Pmate Personal use only
Saw.jainelibrary.org