________________
मीर
श्रीकल्प
कल्प
सूत्रे
SARAL
॥३९९॥
मञ्जरी टीका
मनसि-पृथिव्यादि पञ्चभूतानि न सन्ति, तेपां-पृथिव्यादिभूतानां या इयम् प्रतीतिः अनुभवो जायते सा जल- चन्द्रवत्-जले प्रतिबिम्बितश्चन्द्र इस मिथ्या यतः एतत्-दृश्यमानं सर्व निःशेषं जगत् शून्यं वर्तते । तत्र प्रमाणमुपन्यस्यति'स्वप्नोपमं वै सकलम्' इति । सकलं दृश्यमानं सर्व स्वप्नोपमम् स्त्रमदृष्टपदार्थवत् अस्ति वैनिश्चयेन, न तु सत्यमित्यर्थः, इत्यादि वेदवचनात् , इति इत्थं तब मनसि संशयो वर्तते । सः मिथ्या अस्ति । तथाहियदि एवं-पृथिव्यादिभूतपश्चकाभावः स्यात् , तदा भुवनप्रसिद्धाः सकललोकप्रख्याताः स्वप्नास्वामपदार्थाः-स्वमावस्थायां गजतुरगादयः, अस्त्रमावस्थायां गन्धर्वनगरादयश्चपदार्थाः कथं-केन प्रकारेण दृश्येरन् दृष्टिविषयतयासंशय है कि-पृथिवी आदि पाँच भूतों की सत्ता नहीं है। इन पाँचों भूतों की जो प्रतीति होती है, वह जल में परिविम्बित होनेवाले चन्द्रमा की प्रतीति की तरह भ्रान्ति मात्र है। यह सम्पूर्ण दृश्यमान जगत शुन्य है। इस विषय में प्रमाण देते हैं-'स्वमोपमं वै सफलम्' अर्थात्-'निश्चय ही सभी कुछ स्वम के सदृश है ।' जैसे स्त्रम में विविध प्रकार के पदार्थ दृष्टिगोचर होते हैं, किन्तु उनकी पारमार्थिक सता नहीं है, उसी प्रकार जगत में दिखाई देने वाले विविध पदार्थों की भी वास्तविक सत्ता नहीं है। वेद के उक्त वाक्य से इसी मत का सिद्धि होती है।
तुम्हारा यह संशय मिथ्या है। अगर पाँचों भूतों का अभाव हो और यह जगत् शून्य-रूप हो तो लोक में प्रसिद्ध स्वम अस्वप्न के अर्थात्-स्वप्न के गजतुरगादि, अस्वप्न के गन्धर्व नगरादिपदार्थ क्यों अनुभव में आवे? - ભગવાને તેના મનમાં રહેલી શંકાને પિતાના જ્ઞાન દ્વારા જાણી લીધી અને કહ્યું કે “તારામાં એ જાતને અભિપ્રાય વરતી રહ્યો છે કે પૃથ્વી આદિ પાંચ તે આ જગતમાં છેજ નહિ, પરંતુ જેમ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય છે, ને તે જળને ચંદ્રમાજ છે એમ આપણે માનીએ છીએ તેમ ચંદ્રમાની પ્રતીતિ માફક આ પૃથ્વી આદિનું દેખાવું તે પણ એક બ્રાનિ: માત્ર છે! આ જગત શૂન્ય રૂપજ છે ! બ્રાન્તિપણે આ સર્વ પદાર્થો દેખાય છે, બ્રાન્તિપણેજ સગા સહોદર લેખાય છે. વાસ્તવિક રીતે તે આ વધુ દેખાય છે તે ક૯પનાનેજ સંસાર છે. “કપનાથી જ ઉ થયે છે અને કપના ખસી જતાં શૂન્યપણું જ ભાસે છે જેમ સ્વપ્નમાં સકલ પદાર્થો દૃષ્ટિગોચર થાય છે અને ભેગવાય છે તેને વાસ્તવિક માની તેને રસ ચૂસાય છે, મિત્ર દુશમનને ભેદ જણાય છે. પણ સ્વપ્ન ખસી જતાં કાંઈ પણ દેખાતું નથી આ એક ભ્રમ હતો એમ જાણી આપણે નિદ્રામાં સૂઈ જઈએ છીએ અગર નિદ્રામાંથી જામૃત થઈએ છીએ તેમ આ સંસાર પણ એક દીધ સ્વનું છે એટલે જાગીને જોતાં અગર મૃત્યુ વખતે આમાનું કે આપણને જણાતું નથી તેથી મેં આ ખોટું જોયું તેવો ભ્રમ ઉપસ્થિત થાય છે.”
व्यक्तस्य पञ्चभूतास्तिस्य
विषय
संशय निवारणम् । ।।सू०१०९||
॥३९९॥
SELww.jainelibrary.org