________________
श्रीकल्प
कल्पमञ्जरी
॥४८३॥
टीका
छाया-श्री जंबूस्वामिनि मोक्षं गते तत्पट्टे श्री प्रभवस्वामी उपाविशत् । तदुत्पत्तिश्चैवम्
विन्ध्याचलसमीपे जयपुराभिधानं नगरमासीत् । तत्र विन्ध्यो नाम नरपतिरभवत् । तस्य पुत्रद्वयमासीत् । एको ज्येष्ठप्रभवाभिधानोऽपरः कनिष्ठप्रभवाभिधानः। तत्र ज्येष्ठप्रभवः केनापि कारणेन क्रुद्धो जयपुरनगराद् निस्सृत्य विन्ध्याचलस्य विषमस्थले अभिनवं ग्रामं वासयित्वा तत्र न्यवसत् । स च चौय-लुण्टनादि गर्हित वृत्तिम् अवालम्बत।
एकदा तेन आकर्णितं यद राजगृहे नगरे जंबूनामकः ऋषभदत्तश्रेष्ठिपुत्रः अष्टश्रेष्ठिकन्या पर्यणयत् । दाये तेन श्वशुरेभ्यो नवनवतिकोटिपरिमिताः सुवर्णमुद्रा लब्धा इति । एवं श्रुत्वा स प्रभवश्चौरी नवनवत्यधिकैः
मूल का अर्थ-'सिरिजंबूसामिम्मि' इत्यादि-जंबूस्वामी के मोक्ष पधारने पर श्री प्रभवस्वामी उनके पाट पर बैठे। उनकी उत्पत्ति इस प्रकार है-विन्ध्य पर्वत के पास जयपुर नामकनगर था। वहाँ विन्ध्य नामक राजा था। उसके दो पुत्र थे-एक ज्येष्ठमभव कहलाता था, और दूसरा कनिष्ट (छोटा) प्रभव कहलाता था। उनमें से ज्येष्ठपभव किसीकारणसे क्रोधित होकर जयपुरनगर से निकल कर विन्ध्याचल के एक विषम स्थान में एक नया गाव वसाकर वहीं रहने लगे। उन्होंने चोरी एवं लूटपाट आदि निन्दित आजीविकाका अवलम्बन लिया।
एकवार उन्होंने सुना कि राजगृहनगर में जंबू नामक ऋषभदत्त सेठ के पुत्रका आठ सेठों की कन्याओ के साथ विवाह हुआ है। उन्हे अपने श्वसुरों से निन्न्यानवेंकरोड स्वर्ण-मुद्राएँ दहेज में मिली हैं। यह सुनकर प्रभव
भूलन। मथ-'सिरिजंबूसामिम्मि! त्या स्वामी मोक्ष पधारतi, प्रभस्वामी तभनी पाटे मिया તેમની ઉત્પત્તિ કેવી રીતે છે તે જણાવે છે. વિંધ્ય પર્વતની પાસે જયપુર નામે નગર હતું. ત્યાં વિશ્ચક નામે રાજા હતું. તેને બે પુત્ર હતા. તેમાંના એક જયેષ્ઠપ્રભવ કહેવાતા, અને બીજા કનિષ્ઠપ્રભવ કહેવાતા. કેઈપણ કારણ વશાત્ ગુસ્સે થઈને જયેષ્ઠપ્રભવે જયપુર નગરથી બહાર નીકળી વિધ્યાચલ પહાડના એક વિષમ સ્થાનમાં એક નવું ગામ વસાવી, તે ત્યાં રહ્યો. ત્યાં તેણે ચેરી ડાકુ અને ધાડ આદિ વડે આજીવિકા કરવા માંડી. એક વાર તેણે સાંભળ્યું કે, રાજગૃહ નગરીમાં ઋષભદત્ત નામને શેઠ રહે છે. તેને એક પુત્ર છે, જેનું નામ જંબૂકુમાર છે. તેનું લગ્ન આઠ સર્વશ્રેષ્ઠ કુમારીકાઓ સાથે થયેલ છે. આ આઠ કુમારીકાઓ ઘણું ધનાઢય પિતાઓની પુત્રીઓ છે. તેઓ નવાણું કરોડ સોનામહોર દાયજામાં લાવેલ છે. આ ઉપરાંત દર-દાગીનાને તે કઈ આરે–તારો नथी ! मेवुमन द्रव्य तया पोताना पियरोथी सावा छे..
प्रभवस्वामिपरिचयवर्णनम् । मू०१२।।
હતો. તેને બે
પુ
ત્ર
જયપુર નગરથી બનેલી આદિ વડે આ
॥४८३॥
For Private & Personal Use Only
ENww.jainelibrary.org