________________
श्री कल्प
मञ्जरी टीका
॥४९॥
क्षयरहितं च मुखम् अस्ति । एवं प्रकारकोऽसौ कल्पसूत्रस्वरूपको वीरस्य भववृक्षो विज्ञेयः । भव्यसंकल्पकल्पदुकल्पः-भव्यानां मोक्षार्थिनां यः संकल्पः अध्यवसाय:-अभिलाषस्तत्पूरणे कल्पद्रुकल्प कल्पवृक्षतुल्यः, अतएवचिन्तितदायकः असौ कल्पसूत्रस्वरूपो वीरभवक्षो विनयात सविनयं नित्यं सेविता-पठन-पाठन-श्रवण-श्रावणमननादिरूपया आराधनया आराधितः सन् अनुत्तरां-सर्वोत्कृष्टां सिद्धिं ददातीति ॥ १।२।३।४।॥५॥
इतिश्री जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराज प्रधानशिष्य-प्रियव्याख्यानि-संस्कृत-पाकृत-जैनागमनिष्णात-पं. मुनिश्री कन्हैयालालजी महाराज विरचिता श्रीकल्पसूत्रस्य कल्पमञ्जरी व्याख्या सम्पूर्णा ।।
॥शुभं भूयात् ।। अरस्तु ॥ कल्पमूत्ररूप वीर का यह भववृक्ष है ऐसा समझना चाहिए। यह कल्पमूत्र मुमुक्षु जीवोंकी अभिलाषा पूर्ण करने में कल्पवृक्ष के समान है, अतएव सभी अभिष्ट पदार्थों का दाता है। विनयपूर्वक इसका नित्य पठन पाठन श्रवण श्रावण मनन आदिरूप आराधना करने से यह सर्वोत्कृष्ट सिद्धि प्रदान करता है ॥ १-५॥
प्रियव्याख्यानी, संस्कृत-पाकृतवेत्ता, जैनागमनिष्णात पूज्यश्री घासीलालजी म. के प्रधान शिष्य पण्डित मुनिश्री कन्हैयालालजी म. द्वारा रचित श्री कल्पमूत्र की कल्पमंजरी व्याख्या सम्पूर्ण हुई॥
॥शुभं भूयात् ॥ श्रीरस्तु । ગૌતમ અદિ ગણધર આ વૃક્ષની શાખાઓ છે. ચતુર્વિધ સંધ પ્રશાખાઓ-શાખાઓની શાખાઓ છે. આવશ્યક આદિ સાધુ-આચારરૂપ દસ પ્રકારની સામાચારિયે તેના પાન છે. ઉત્પાદ, વ્યય. ધ્રૌવ્યરૂપ ત્રિપદી તેની પુપાવલી છે. દ્વાદશાંગી તેની સુગંધ છે. મોક્ષ તેનું ફળ છે. અવ્યાબાધ, અનંત-અસીમ રમને અક્ષય સુખ તેને રસ છે.
આ પ્રકારના આ કલ્પસૂત્ર સ્વરૂપ ભગવાન મહાવીરનું ભવવૃક્ષ સમજવું જોઈએ. આ કલ્પસૂત્ર મુમુક્ષ જીની અભિલાષા પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન છે. તેથી સધળા અભિષ્ટ પદાર્થ દેનારૂં છે. વિનયપૂર્વક હંમેશાં તેનું પડન પાઠન, શ્રવણ શ્રાવણ, મનન આદિ રૂપ આરાધના કરવાથી તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ આપે છે. ૧-૫
પ્રિયવ્યાખ્યાની, સંસ્કૃત પ્રાકૃતવેત્તા, જૈનાગમનિષ્ણાત, પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજના મુખ્ય શિષ્ય પંડિત મુનિશ્રી કન્ડેયાલાલજી મહારાજ દ્વારા રચિત શ્રી કલ્પસૂત્રની કહ૫મંજરી વ્યાખ્યા સંપૂર્ણ થઈ o nal
|| शुभं भूयात् ॥ ॥ श्रीरस्तु ॥
उपसंहारः ग्रन्थसमाप्तिश्च
सू०१२१॥
॥४९॥
समाtvw.jainelibrary.org.
· Jain Education
I