Book Title: Kalpasutram Part_2
Author(s): Ghasilal Maharaj
Publisher: Sthanakwasi Jain Shastroddhar Samiti Rajkot

View full book text
Previous | Next

Page 467
________________ श्रीकल्पसूत्रे ॥४५६॥ Jain Education International तं कः खलु अपाकरिष्यति ? । एवं विलपन् गौतमस्वामी मनस्यचिन्तयत् - सत्यं, यद वीतरागाः = रागरहिता एव भवन्ति, यस्य नामैव वीतरागः स कस्मिन् रागं कुर्यात् । एवं ज्ञात्वा अवधि प्रयुङ्क्ते । अवधिमा भवकूपपातिनं मोहकलितं वीतरागोपालम्भरूपं निजापराधं ज्ञात्वा क्षामयित्वा पश्चात्तापं करोति अनुचिन्तयति च - को मम ? अहं कस्य ? एक एव आत्मा आगच्छति गच्छति च, न कोऽपि तेन सार्द्धम् आगच्छति गच्छति च । “ एकोऽहं नास्ति मे कोऽपि नाहमन्यस्य कस्यापि । एवमात्मानं मनसा अदीनमनुशासयेत् ॥ १ ॥ 17 प्रश्न करूँगा ? कौन मेरे हृदयगत प्रश्न का समाधान करेगा ? लोक में मिथ्यात्व का जो अन्धकार फैलेगा, कौन उसे दूर करेगा ? इस प्रकार विलाप करते-करते गौतमस्वामी ने मन में विचार किया सच है, बीतराग राग-रहित ही होते हैं। जिसका नाम ही वीतराग है, वह किस पर बाग करेगा ? यह जानकर गौतम स्वामी ने अवधिज्ञान का प्रयोग किया। अवधिज्ञान से भवकूप में गिरानेवाला, मोहयुक्त और वीतराग को उलहना देना रूप अपना अपराध जान कर और खमा कर पश्चात्ताप किया और विचार किया । " एगो हं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सवि । एवमणमणसा, अदीणमणुसास ए " ॥ १ ॥ इति । "मेरा कौन और मैं किसका ? अकेला ही आत्मा आता है और जाता है। न कोई उस के साथ आता है न जाता है। मैं अकेला हूँ, मेरा कोई नहीं है और न मैं ही किसी अन्य का हूँ। इस प्रकार मन से કાણું ખેલાવશે ?' હું કાને પ્રશ્નો પૂછીશ ? મારી શકાનું સમાધાન કાણુ કરશે? જગતના મિથ્યાત્વ રૂપ અંધકારને કાણ દૂર કરશે ? આ પ્રમાણે વિલાપ કરતાં ગૌતમસ્વામીએ વિચાર કર્યાં કે એ સાચુ છે ! વીતરાગ તા રાગરહિત જ હાય ! જે રાગરહિત થયા છે તેજ વીતરાગ કહેવાય! આવા વીતરાગી કાના ઉપર રાગ કરે ? આવું સમજતાં ગૌતમ સ્વામીએ અવધિજ્ઞાનના ઉપયોગ મૂકયા. અવિધજ્ઞાનથી જોતાં જણાયુ કે ભવરૂપમાં હઠ સેવનારી માહવાળી વાણી બાલી વીતરાગને ઠપકો દેતાં મહાન અપરાધ થાય છે ! આથી તેએએ થયેલ અપરાધની માફી માગીને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પશ્ચાત્તાપ સાથે વિચાર ઉદ્ભભવ્યાં કે— " एगो हं नत्थि मे कोई, नाहमन्नस्स कस्स वि । एव मप्पाणमणसा, अदीणमणुसास ए ॥ १ ॥ इति । હું કાણુ, મારૂં કાણું ? હું કાને ? આત્માં એકલા જાય છે અને એકલા આવે છે! તેની સાથે કૈાઈ જતું જતુ નથી, તેમ જ આવતું પણ નથી ! હું' એકલેા જ છું! મારૂ કોઈ નથી અને હું પણુ કાઇનેા નથી ! આ પ્રકારે મનથી અદૃીપ થઇ આત્મા ઉપર રાજ્ય ચલાવનાર થવુ જોઈએ. कल्प मञ्जरी का गौतमस्वामि नोsवधि प्रयुञ्जनम् ॥मू०११६॥ ॥४५६॥ ww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504