________________
श्रीकल्पमृत्रे ॥૪૦॥
Jain Education
營
पुरुषास्तेऽपि युगानि, तैः प्रमिता अन्तकृतानां निर्वाणगामिनां भूमिः = काल : भगवतो महावीरस्वामिनस्तीर्थे निर्वाणादारभ्य जम्बूस्वामिनो निर्वाणावधिको निर्वाणगामिनां काल इत्यर्थः । ततः परं निर्वाणगमनमुच्छिन्नम् । द्वितीया - पर्यायान्तकृत भूमिः - पर्यायः - भगवतः केवलित्वपर्यांयः तस्मिन् सति अन्तो भवान्तः कृतो यैस्तेषां भूमिः - मुक्तिमार्गभूमिका, सा पर्यायान्तकृत भूमिः - भमत्रन्महावीरस्य केवलज्ञानोत्पच्यनन्तरं वर्षचतुष्टयानन्तरमारव्धमुक्तिमार्गभूमिरिति भावः । इति भूमिद्वयम् ।। ०११७॥
हो गया। मुक्तिमार्ग की भूमि पर्यायान्तकृतभूमि कहलाती है । भगवान् की केवली - पर्याय को यहाँ 'पर्याय' कहा है । वह पर्याय होने पर जिन्होंने भव का अन्त किया - मोक्ष पाया, उनकी भूमि पर्यायान्तकृतभूमि कहलाती है। तात्पर्य यह कि भगवान महावीर की केवली -पर्याय उत्पन्न होने के अनन्तर, चार वर्ष बाद प्रारंभ हुई मोक्षमार्ग की भूमि पर्यायान्तकृतभूमि है । यह दो भूमियाँ थीं ॥सू०११७॥
ક્રમથી થવાવાળી વ્યક્તિ ‘યુગપ્રધાનપુરુષ’ તરીકે કહેવાય છે. આવા યુગપ્રધાન પુરુષોની પણ ભૂમિકાએ હાય છે. આ ભૂમિકાએ પાકતા આવા યુગપ્રધાન પુરુષો પણ અંધ થઇ જાય છે, તેથી આવા સર્વોત્તમ પુરુષોની ભૂમિકા અદશ્ય થયેલી મનાય છે. આવી ભૂમિકાને ‘યુગાન્તકૃત ભૂમિકા' કહેવાય છે.
કહેવાનું તાત્પય એમ છે કે ભગવાન મહાવીરના શાસનમાં ભગવાન મહાવીરના નિર્વાણુથી આરંભ કરી જ ખુ રવામીના નિર્વાણુ પર્યંન્તના કાળને ‘યુગાન્તકાળ' કહે છે ને આ સુગાન્તકાળ જે ભૂમિકાએ વતી રહ્યો હતેા તે ભૂમિકા ‘યુગાન્તકૃત ભુમિકા' તરીકે ઓળખાય છે. જંબુસ્વામી પછી મોક્ષપર્યાય બંધ થઈ ગઈ છે એમ શાસ્ત્રોક્ત વચન છે એટલે જ બુસ્વામી જેવા છેલ્લા મહાન યુગપુરુષ જે ભૂમિકાએ થઇ ગયા તે મેાક્ષમિકા હવે અધ થઇ ગઈ છે તેથી તે ભૂમિકા ‘યુગાન્તકૃત ભૂમિકા' તરીકે પ્રસિદ્ધ છે. માણભૂમિકાની પહેલાં કેવલી પર્યાયની ભૂમિકા હોય છે. મોક્ષપર્યાયભૂમિકા જેને યુગાન્તકૃત ભૂમિકા કહે છે' તે તે 'ધ થઈ ગય઼ ! ત્યારપછોની કેવલી પર્યાયની ભૂમિકાની વાત કરીએ.
મુક્તિ-માગ સહાયકારક ભૂમિકાને પર્યાયાન્વકૃત ભૂમિકા કહે છે. ભગવાનની કેવલી પર્યાયને અહિં પર્યાય’ કહેવામાં આવી છે. આ પર્યાય ઉત્પન્ન થતાં જેમણે ભવના અંત કર્યાં મેાક્ષની પ્રાપ્તિ કરી તેવા કેવલજ્ઞાનપ્રાપ્ત જીવાની ભૂમિકા પર્યાયાન્તકૃત ભૂમિકા' કહેવાય છે. તાત્પય એ છે કે ભગવાન મહાવીરની કેવલી પર્યાય થયાં. પછીના ચાર વ ખાદ ‘પર્યાયાન્તકૃત ભૂમિકા' શરૂ થઈ. આ ‘પર્યાયાન્તકૃત ભુમિકાને ‘મેાક્ષમાત્રની ઉત્તર ભૂમિકા' કહે છે. (સૂ॰૧૧૭)
JINDGIA
(I: APR
Eq• मञ्जरी टीका
अन्तकृतभूमि વળનમ્ । Ilg॰૧૭ા
॥૪૦॥
- www.jainlibrary.org