Book Title: Kalpasutram Part_2
Author(s): Ghasilal Maharaj
Publisher: Sthanakwasi Jain Shastroddhar Samiti Rajkot

View full book text
Previous | Next

Page 462
________________ श्रीकल्प मत्रे ॥४५१॥ एतदवसर्पिणी सम्बन्धिन्यां दुष्षममुषमायां समायां वहुव्यसिक्रान्तायाम् अधिकांशेन व्यतीतायां, तस्यां पुनः त्रिषु वर्षेषु अर्द्धनवमेषु-सार्धाष्टामु मासेषु शेषेषु-अवशिष्टेषु सत्म, पापायां नगया इस्तिपालस्य तदाख्यस्य राज्ञः जीर्णायां-पुराण्यां रज्जुकशालायां तस्य द्विचत्वारिंशत्तमस्य वर्षावासस्य-वर्षतुनिवासस्य-चातुर्मासस्य यःस चतुर्थों मासः, सप्तमः पक्षः-श्रावणकृष्णपक्षादयं सप्तमः पक्षः कार्तिक बहुला कार्तिककृष्णपक्षः, तस्य खलु कार्तिकबहुलस्य-कार्तिककृष्णपक्षस्य पञ्चदशीपत्रे अमावास्यातिथौ या सा चरमा अन्तिमा रजनी-रात्रिः, तस्याः रजन्या अर्धरात्र-रात्रेर भागे एकः-एकाकी अद्वितीयः-अपरमुक्तिगामिजनरहितः, अपानकेन जलपानरहितेन षष्ठेन भक्तेन-दिनद्वयतपोरूपेण युक्तः संपल्यनिषण्ण पद्मासनोपविष्टः दश अध्ययनानि पापफलविपाकानि कल्पमञ्जरी टीका भगवतः निर्वाणवर्णनम् । ॥०११५॥ नाम और गोत्र नामक चार अघातिक कौ का क्षय हो जाने पर इसी अवसर्पिणी काल के दुष्पम-मुषम नामक चौथे आरे का अधिक भाग बीत जाने पर और सिर्फ तीन वर्ष तथा साढेश्राठ महोने शेष रहने पर पावापुरी में हस्तिपाल राजाकी पुरानी शुल्कशाला में बयालीस चौमासे के चौथे मास और सातवें पक्ष में कार्तिक मास के कृष्ण पक्ष में और कार्तिक कृष्णपक्ष की अमावस्या तिथि में, अन्तिम रात्रि के अर्थ भाम में अर्थात् आधी रात के समय में अकेले-दूसरे मोक्षगामी जीव के साथ के विना ही जल-पान रहित बेले की तपस्या के साथ पद्मासन से विराजमान हुए। उस समय विपासूत्र के प्रथम स्कन्ध नाम से प्रसिद्ध पाप का ગોત્ર કમર રહેતાં હોય છે. દેહ છૂટતાં આ કમેને પણ સદંતર નાશ થઈ જાય છે અને જીવ નિરાકાર અવસ્થા પ્રકટ કરી સિદ્ધ થાય છે. ભગવાનના અંતિમકાળ વખતે અસર્પિણ કાળ ચાલતું હતું. આમાં પણ દુષમ સુષમાં નામના ચોથા આરાને લગભગ પૂરે સમય વ્યતીત થયો હતો એટલે ચોથા આરાના ફક્ત ત્રણ વર્ષ અને સાડાઆઠ મહિના જ બાકી રહ્યા હતા. આ સમયે ભગવાન પાવાપુરીમાં હતા. ત્યારે રાજા હસ્તિપાલ હતા. તેની ગણુશાળામાં પશુ લગવાને બેતાલીસમું ચાતુર્માસ કર્યું હતું. આ ચતુર્માસને થે મહિનો ચાલી રહ્યો હતે. તેમ જ ચતુર્માસનું સાતમું પખવાડિયું વ્યતીત થઈ રહ્યું હતું. આ માસ કારતક મહિનાનું હતું, જેને આપણે આ માસ તરીકે ગણીએ છીએ. કાર્તિક જદ ( ગુજરાતીમાં આસો વદ) અમાસને દિવસે અર્ધ રાત્રિના પાછલા પહોરે ભગવાન મોક્ષ પધાર્યા, ભગવનને દેહ છૂટતી વખતે ભગવાન એકલા જ મોક્ષગામી હતા. તે સમયે જગતને કંઈ પશુ જીવ સિદ્ધ થયે જ ન હતું. અંતિમ સમયે ભગવાને ચાવીહારના ત્યાગરૂપ છઠ્ઠ આદરેલ હતું. તપશ્ચરણ સાથે પદ્માસન વાળી સ્થિર ॥४५॥ = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504