________________
श्रीकल्प
कल्पमञ्जरी
सूत्र
॥४३३॥
टीका
प्रभासस्य निर्वाण
दीपशिखाया नाश इव जोवस्य नाशो निर्वाणम्-इति द्वितीयः पक्षो मन्यते, तदा जीवाभाव जीवस्य सर्वथोच्छेदः प्रसज्यते ? इति तब निर्वाणविषये संशयोऽस्ति । तन्मिथ्या-तदेतत्तव संशयजालं मिथ्याज्ञानविज़भिमतम् । यतो-निर्वाणमिति मोक्ष इति च एकाथौं। मोक्षस्तु बद्धस्यैव भवति । जीवस्तु कर्मभिः अनादिकालतो ज्ञानावरणीयादिकर्मभिर्वद्धः, अतः प्रयत्नविशेषात्तस्य मोक्षो भवत्येव । अस्य विषये मण्डिकमश्ने सर्व कथितं, तत एव त्वया धारयितव्यम् । माहमेव ब्रवीमि, तव शास्त्रेऽप्युक्तम्-'द्वे ब्रह्मणी' इत्यादि। अयमर्थ:-परम् इस वेद-वाक्य से तो यही निष्कर्ष निकलता है कि जीव के संसार का अभाव हो ही नहीं सकता। अगर दीपशिखा के नष्ट हो जाने के समान निर्वाण-मोक्ष-माना जाय तो जीव के सर्वथा अभाव की अनिष्टापत्ति होती है। निर्वाण के विषय में तुम्हें यह संशय है। यह संशय मिथ्याज्ञान से उत्पन्न हुआ है। क्यों कि निर्वाण और मोक्ष, दोनों एकार्थवाचक शब्द है। मोक्ष बद्ध का ही होता है। जोव अनादि काल से ज्ञानाघरणीय आदि कर्मों से बद्ध है, अतः विशेष प्रयत्न करने से उसका मोक्ष होता ही है। इस विषय में मण्डिक के प्रश्न में जो कहा है, वह सब यहाँ भी समझ लेना चाहिए।
अभिमाय यह है कि ज्ञानावरणीय आदि कर्मों से जब आत्मा मुक्त हो जाता है तो उस में औपाधिक भाव-कर्मजनित विकार भी नहीं रहते। उस समय आत्मा अपने वास्तविक शुद्ध चैतन्यस्वरूप को प्राप्त कर लेता है। जन्म जरा और मरण से सर्वथा रहित हो जाता है। यही मोक्ष का स्वरूप है। अग्निहोत्र जरा मरण का कारण है' इस कथन से यह सिद्ध नहीं होता कि जीव के जरा-मरण का अभाव हो ही नहीं જે વિવિધ પ્રકારના અગ્નિહોત્ર છે તે બધા જરા અને મરણનું કારણ છે.” આ વેદવાકયથી તે એ જ સિદ્ધ થાય છે કે જીવને સંસારનો અભાવ હોઈ શકતો જ નથી. જે દીપ-શિખ ને નાશ થવા સમાન નિર્વાણુ–ક્ષ મનાય તે જીવના સર્વથા ભાવની અનિષ્ટ પત્તિ નડે છે. નિર્વાણુના વિષયમાં તમને આ સંશય છે. આ સંશય મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થયે છે. કારણ કે નિર્વાણ અને મોક્ષ એ બન્ને એકાWવાચક શબ્દો છે. મેક્ષ બદ્ધનો (બંધાયેલ) જ થાય - છે જીવ અનાદિ કાળથી જ્ઞાનવરણીય આદિ કર્મોથી બદ્ધ છે તેથી વિશેષ પ્રયત્ન કરવાથી તેને મેશ થાય છે જ, આ વિષયમાં મેડિકના પ્રશ્નમાં જે કહ્યું છે તે બધું અહીં પણ સમજી લેવું જોઈએ.
તાત્પર્ય એ છે કે જ્ઞાનવર્ણય આદિ કર્મોથી જ્યારે આત્મા મુક્ત થઈ જાય છે તે તેમાં પાધિક ભાવકમજનિત વિકાર પણ રહેતું નથી. તે સમયે આત્મા પિતાના વાસ્તવિક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. જન્મ, જરા અને મરથી તદન રહિત થઈ જાય છે એ જ મોક્ષનું સ્વરૂપ છે. “અગ્નિહોત્ર જરા-મરણનું કારણ છે” આ કથ થી એ સાબિત થતું નથી કે જીવને જરા-મરણને અભાવ થઈ શકતું જ નથી. આ વાકયમાં તે પ્રતિ
विषय
संशयनिवारणम्। मू०११३॥
?
॥४३३॥
ઉપર
Jain Education In
n al
For Private & Personal Use Only
daw.jainelibrary.org