________________
श्रीकल्प
कल्प
मञ्जरी
॥४०३॥
टीका
सुधर्मणः समानभव
यत्-यथारूपो वर्तमामभवस्तथारूप एव अागामी भवो भविष्यति, यतो वर्तमानाऽऽनामतभवयोः परस्परं कार्यकारणभावों नास्ति, अतः-'अनागतभवस्य कारणं वर्तमान भवोऽस्ति' अयं प्रत्ययो भ्रमभृतः, वर्तमानभने यस्य जीवस्य यादृशा अध्यवसाया भवन्ति तदध्यवसायरूपकारणानुसारमेव जीवानामनागतभवस्यायुर्वध्यते, तद् बद्धा. रूपकारणमनुमृत्यैवानागतभवो भवति ।
'यदि कारणानुसारमेवकार्य भवेत्तदा गोमयादिता वृश्चिकादीनामुत्पत्ति नौं संभवेत्' इतिकथनमपि न संगतं, यतो गोमयादिकं वृश्चिकादीनां जीवोत्पत्तौ कारणं नास्ति, तत्तु केवलं तेषां शरीरोत्पत्तावेव कारणम् , गोमयादिरूप कारणस्य वृश्चिकादि शरीररूपकार्यस्य चानुरूपताऽस्त्येव, यतो गोमयादिके रूपरसादिपुद्गलानां ये गुणा भवन्ति त एवं गुणावृश्चिकादिशरीरेऽप्युपलभ्यन्ते । एवं कार्यकारणयोरनुरूपता स्वीकारेऽपि एतन्न सिध्यति यत्कार्य होता है, सो ठीक है, किन इससे यह सिद्ध नहीं होता कि जैसा वर्तमान भव है वैसा ही आगामी भव होगा, क्योंकि वर्तमान भव और आगामी भव में परस्पर कार्य कारणभाव नहीं है। अर्थात् आगामी भवका कारण वर्तमान भव है, यह समझना भ्रम पूर्ण है। वर्तमान भव में, जीस जीव के परिणाम-अध्यवसाय जैसे होते हैं, उन्ही अध्यवसाय रूप कारण के अनुसार आगामी भव की आयु बंधती है और बद्ध आयु रूप कारण के अनुसार ही आगामी भव होता है। अगर कारण के अनुसार ही कार्य होता तो गोबर आदि से वृश्चिक आदि की उत्पत्ति संभव न होती। यह कथन भी संगत नहीं है, क्यो कि गोबर आदि, वृश्चिक आदि के जीरकी उत्पत्ति में कारण नहीं हैं, सिर्फ वृश्चिक आदि के शरीर की उत्पत्ति में ही कारण होते हैं। और गोवर आदि रूप कारण तथा वृश्चिक जादि शरीर रूप कार्य में अनुरूपता है ही। गोबर आदि में रूप, रस, आदि पुद्गल के जो गुण होते हैं, वही गुण दृश्चिक आदि के शरीर में भी पाये जाते हैं। તેથી એ સિદ્ધ થતું નથી કે જેવો વર્તમાન ભવ છે, એવો જ આગામી ભવ હશે, કારણ કે વર્તમાન ભવ અને આગામી ભવમાં પરસ્પર કાર્ય-કારણભાવ નથી. એટલે કે આગામી ભવનું કારણુ વર્તમાન ભવ છે, એમ માનવું તે ભ્રમભર્યું છે. વર્તમાન ભવમાં, જે જીવના પરિણામ–અધ્યવસાય જેવા હોય છે, એજ અધ્યવસાયરૂપ કારણને અનુસાર આગામી ભવને આ યુબંધ બંધાય છે. અને આયુબંધના કારણ પ્રમાણે જ આગામી ભવ થાય છે. “જે કારણને અનુસાર જ કાર્ય થતું હોય તે છાણ વગેરેમાંથી વીંછી વગેરેની ઉત્પત્તિ સંભવી ન શકત” આ કથન પણ અસંગત છે. કારણકે છાણ આદિ, વીંછી આદિના જવની ઉત્પત્તિનું કારણ નથી, પણ ફકત વીંછી આદિના શરીરની ઉત્પત્તિના કારરૂપ હોય છે. અને છાણ આદિરૂપ કારણતથા વીંછી આદિ શરીરરૂપ કાર્યમાં અનુરૂપતા છે જ. છાણ આદિમાં ૨૫. રસ, આદિ પુદલતાના જે ગુણ હોય છે, તે જ ગુણ વીંછી આદિનાં શરીરમાં પણ હોય છે. આ
विषय
संशयनिवारणम् । म्०११०॥
॥४०॥
હિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.