________________
श्री कल्पसूत्रे ||३४२||
HAKAR KARKA MAAT
(無資
रत्नमयी, कुत्रचित् पद्मरागमयी, कुत्रचित् काञ्चनसंकाशा, कुत्रचित् बालसूर्यसमा, कुत्रचित् तरुणारुणसंनिभा, कुत्रचिद्विद्युत्कोटिसमप्रभा भूमिरभवत् । तस्य च चतुर्दिशं पञ्चविंशति-पञ्चविंशति योजनपरिमिते क्षेत्रे इतिभीतिमारिदुर्भिक्षवैराधिव्याध्युपाधय उपाशाम्यन् । लोकाः सुखभागिनोऽभवन् । प्राडादिकाः षड् ऋतव प्रादुरभवन् । चन्द्रसूर्यविद्युत्कोटिमणिगणेभ्योऽपि अनन्तानन्तकोटिगुणिता जिनप्रभा माभासत । तत्र समवसरणभूमौ स्वर्गादपि अनन्तगुणिता सुषमाऽऽसीत् || मू०१०३ ॥
टीका- 'तेगं कालें तेणं समएणं' इत्यादि । तस्मिन् काले तस्मिन् समये पापायां पुर्याी श्रमणस्य भगवतो महावीरस्य समवसरणं देवैर्विरचितं = विशेषेण निर्मितम्, तद्यथा-हि-प्रथमतो वायुकुमारा देवाः योजनपरिमितभूमितो कहीं ज्योति रत्नमयी । कहीं पद्मराग के वर्ण की तो कहीं स्वर्ण के समान । कहीं बाल-सूर्यके सदृश तो कहीं तरुग सूर्य के वर्ण के समान थी। कहीं कहीं का भूमितल कोटि-कोटि विद्युत् की दीप्ती के सदृश ज्योतिर्मय था । समवसरण से पच्चीस २ योजन की दूरी तक, चारों दिशाओं में इति, भीति, महामारी, दुर्भिक्ष, वैर, आधि, व्याधि, और उपाधि उपशान्त हो गई थी । सभी लोग सुखी हो गये थे । वर्षा आदि छहों ऋतुएँ प्रकट हो गई थी। जिन भगवान् की प्रभा करोड़ों चन्द्रमा, सूर्य विद्युत और मणिगणों से भी अनन्तानन्त करोडोंगुणी प्रकाशित हो रही थी । समवसरण भूमि की शोभा स्वर्ग से भी अनन्तगुणी थी ( मू० १०३)
टीका का अर्थ-उस काल और उस समय में, पावापुरी में श्रमण भगवान् महावीर के समवसरणका देवने निर्माण किया । वह इस प्रकार =सव से पहले वायुकुमार देवोंने एक योजन अर्थात् चार कोस के
કાઇ કાઈ સ્થળેાએ, રત્નાના પાંદડાવાળાં, તે કઈ ઠેકાણે રત્નોના ફૂલોવાળાં, તે કઈ ઠેકાણે રત્નાના ફળવાળાં વૃક્ષા રોપવામાં આવ્યાં હતાં. કોઈ ભૂમિ વૈડૂ રત્ન જેવી હતી, કૈાઇ ભૂમિ નીલમણિના તેજ જેવી હતી, કોઈ ભૂમિ સ્ફટિકરત્ન સમાન ઉજ્જવળ જણાતી, તેમજ કઇ ભૂમિના પ્રકાશ રત્નમય ભાસત હતે. કેઈ ભૂમિતળ પદ્મરાગ “મિથુન, વણુ જેવું દીસતુ, કેઈ ભૂમિ નવ પ્રભાતના સૂ`તેજ સમુ લાગતુ, તે કોઈ સ્થળ મધ્યાહ્નના સૂ` સમ પ્રકાશતું હતુ. કોઇ ધરાતલ કરોડા વિદ્યા ચમકારા જેવુ જાજવલ્યમાન દેખાતું હતું. સમવસરણની ચારે બાજુ पस्थीश पन्थीश योगन सुधी, इति, लीति, महामारी, भरडी, अखेरा, रोग, हुष्ाण, लडाई, युद्ध, व्याधि, व्याधि, વેર, ઝઘડા વિગેરે ઉપશાન્ત થઈ ગયા હતા. આ પ્રદેશના સર્વ સમૂહ સુખમય બની ગયે. શર્દૂ-વસંત આદિ છએ ઋતુઓને પ્રભાવ જણાવા લાગ્યું. ભગવાનને પ્રતાપ, કરોડો ચંદ્રમા, કરોડો સૂર્ય અને વિદ્યુત તેમજ મણિએથી પણ અધિકાધિક પ્રકાશમાન જણાતા હતા સમવસરણની ભૂમિ સ્વર્ગથી પણ અનંતગણી શે।ભા આપી રહી હતાં (સ્૦૧૦૩)
For Private & Personal Use Only
Jain Education ational
漢源
कल्प
मञ्जरी टीका
समवसरण
शोभा वर्णनम् ।
||सू० १०३॥
॥३४२॥
www.jainelibrary.org.