________________
कल्प
श्रीकल्पसूत्रे ३८॥
मञ्जरी
टीका
वाहनं भवति, कश्चित् पदातिः, कश्चिच्छत्रधारको भवति । एवं कश्चित् क्षुत्क्षामो भवति योऽहोरात्रमटन्नपि र भिक्षां न लभते । युगपद् व्यवहरमाणानां पोतवणिजां मध्ये एकस्तरति, एकः समुद्रे बुडति । एतादृशां कार्याणां
कारणं कमैंव, नो खलु कारणेन विना किमपि कार्य संपद्यते । अथ च यथा मूर्तस्य घटस्यामूर्तेन आकाशेन व सह सम्बन्धस्तथा कर्मणो जीवेन सह । यथा च मूर्तेर्नानाविधैर्मयैः, औषधैवामूर्तस्य जीवस्योपघातोऽनुग्रहश्च
भवन् लोके दृश्यते तथैव अमूर्तस्य जीवस्य मूर्तेन कर्मणा उपघातोऽनुग्रहश्च ज्ञातव्यः। अथ च वेदपदेष्वपि न कुत्रापि कर्मणो निषेधस्तेन कर्मास्तीतिसिद्धम् । एवं प्रभुवचनेन संशये छिन्ने सति दृष्टतुष्टोऽग्निभूतिरपि पञ्चशतशिष्यसहितः प्रबजितः ॥५०१०७॥ होता है, कोई हाथी अथवा कोइ घोडा होकर उसका वाहन बनता है। कोई पैदल चलता है, कोई छत्र धारण करता है। इसी प्रकार कोई भूख से दुर्बल होता है, और दिन-रात भटकता हुआ भी भीख नहीं पाता ! एक साथ व्यापार करनेवाले नौका-चणिकों में से एक पार पहूँच जाता है, और एक समुद्र में डूब जाता है। इन सब कार्यों का कारण कर्म ही है, क्यों कि कारण के बिना कोई भी कार्य उत्पन्न नहीं होता। और, जैसे पूर्व घटका अमन आकाश के साथ संबंध होता है, उसी प्रकार कर्म का जी के साथ। जैसे नाना प्रकार के भूत मधो से और मृत औषधों से जीव का उपवात और अनुग्रह होता हुआ लोक में देखा जाता है, उसी प्रकार अमूर्त जीव का मूर्त कर्म के
द्वारा उपचात और भनुग्रह जानना चाहिए। इसके अतिरिक्त वेद-पदों में भी कहीं भी कर्म का निषेध __नहीं किया गया है, अतः कर्म है, यह सिद्ध हुआ। इस प्रकार प्रभु के कथन से संशय दूर हो जाने पर
हर्पित और संतुष्ट हुए अग्निभूति भी अपने पाचसौ शिष्यों के साथ दीभित हो गये ॥म्०१०७। વાહન બને છે. કર્મની વિચિત્રતા ને લીધે કઈ પગે ચાલે છે, તે કઈ માથે છત્ર ધારણ કરાવે છે કમને લીધે, કેઈ ભુખે દુર્બલ માનવ રેટી માટે દિન રાત ભટકે છે છતાં તેને પેટ પૂરતું મળતું નથી !'
એકી સાથે અને એક જ સમયે વ્યાપાર કરવાવાળા વેપારીઓમાં એક પાર પામે છે, ત્યારે બીજે ડૂબી જાય છે. આ તમામનું મૂળભૂત કારણુ કર્મોદય છે. કોઈ પણ કાર્યની પછવાડે કારણ તે હોવું જોઈએ; કારણ વિના કાર્ય બનતું નથી. જેમ મૂત ઘડાને સંબંધ અમૂર્ત આકાશ સાથે થાય છે તેમ કમને સંબંધ આત્મા સાથે જણાય છે. જેમ મત સ્વરૂપી મધ અને મૂર્ત સ્વરૂપી ઔષધિઓ વડે જીવને ઉપધાત અને અનુગ્રહ થાય છે, તેમજ જણાય છે, તેમ અમૂર્ત છને પણ મૂર્ત કર્મોદ્વારા ઉપઘાત અનુગ્રહ થાય છે. વેદવાક્ય અને વેદવાણીમાં કયાંય પણ કમને નિષેધ કરવામાં આવ્યું નથી, માટે કર્મ છે તે સિદ્ધ વસ્તુ છે. આ પ્રમાણે પ્રભુના કથનથી સંશય દૂર થતાં તે હર્ષિત થશે. સંતુષ્ટ થઈ તેણે પણ પિતાના પાંચ શિખ્યાના સમુદાય સાથે દીક્ષા ગ્રંઠણ કરી. (સૂ૦૧૦૭)
अग्निभूते: कर्मविषयक संशय निवारणं
दीक्षाग्रहणं
च।
स
॥३८॥
Jain Education
stational
For Private & Personal Use Only
2ndiww.jainelibrary.org