________________
श्रोकल्पसूत्रे
१३८५||
藏真實
简
भवति, कवि - जीवतस्यैव राज्ञः पदातिर्भवति, कश्चित् जीवः छत्रधारको भवति एवम् इत्थं कश्चित् जीवः क्षुत्क्षामः = क्षुधापीडितो भवति यः क्षुत्क्षामः कर्मवित्र्यात् अहोरात्रम् अटन्नपि = भ्रमन्नपि भिक्षां न लभते, तथा - 'जमगसमगं' युगपत् - एककाले व्यवहरमाणानां पोतवणिजां मध्ये एकस्तरति = समुद्रपारं गच्छति, एकः = अपरः समुद्रे बुडति - निमज्जति, एतादृशाम् विचित्राणां कार्याणां कारणं कर्मैव न तु कर्मातिरिक्तं किमपि लक्ष्यते । ननु पूर्वोक्तानां कार्याणां स्वाभाविकत्यमिति तत्कारणतया कर्मस्वीकरणं व्यर्थमितिचेत्तत्राह - स स्वभावः किं वस्तु, अवस्तु वा ? यदि अवस्तु तदा तस्मात्कार्योत्पत्तिर्न कदापि भवितुमर्हति । यदि वस्तु मूर्तीमूर्ती वा । अमूर्तस्तदात्वन्मतानुसारेण तस्मात् मूर्त्तकार्याणामुत्पत्तिर्भवतुं नार्हति । यदि मूर्तस्तदा स कर्मैवेति मनसि निधायाह- 'नो खलु' इत्यादि ।
राजा का प्यादा होता है और कोई उसका छत्रधारक - उस पर छत्र तानने वाला होता है । इसी प्रकार कोइ जीवभूव से पीड़ित होता है, जो अपने कर्म की विचित्रता के कारण दिन और रात भीख के लिए भटकता फिरता है, फिर भी भीख नहीं पाता । तथा-एक ही समय में व्यापार करनेवाले नौका- व्यापारियों में से एक कुशल समुद्र पार हो जाता है और दुसरा समुद्र में ही डूब जाता है। इन सब विचित्र कार्यों का कारण कर्म ही हैं; कर्म के सिवाय और कुछ भी प्रतीत नहीं होता।
शंका- पूर्वोक्तविचित्र कार्य स्वभाव से ही होते हैं अतएव कर्म को उनका कारण मानना व्यर्थ है । समाधान तुम स्वभाव को विचित्र कार्यों का कारण कहते हो तो बताओ कि स्वभाव क्या है ? वह कोई वस्तु है या अस्तु ? अगर अवस्तु है तो उससे कार्यों की उत्पत्ति नहीं हो सकती । वस्तु है तो मृर्त રાજાનું વાહન બને છે. કેાઇ જીવ તે રાજાને પાયદળ સૈનિક થાય છે અને કોઈ તેના છત્રધારક-તેના પર છત્ર ધારણ કરાવતાર થાય છે. એજ પ્રમાણે કેઈ જીવ ભૂખથી પીડાય છે, જે પોતાના કર્માંની વિચિત્રતાને કારણે દિવસ અને રાત ભીખને માટે ભટકે છે તે પણ ભીખમાં કઇ પામતા નથી તથા એક જ સમયે વ્યાપાર કરનાર વહાણુમાં સફર કરતા વેપારીએ માંથી એક સકુશળ સમુદ્રપાર કરે છે અને બીજો સમુદ્રમાં જ ડૂબી જાય છે. એ બધા વિચિત્ર કાચનું કારણુ ક જ છે, કના સિવાય બીજું કંઇ પણ લાગતું નથી.
શકા-પૂર્વીકૃત વિચિત્ર કા` સ્વભાવથી જ થાય છે તેથી કને તેનું કારણ માનવુ' તે બ્ય છે. સમાધાન-તમે સ્વભાવને વિચિત્ર કાર્યાનું કારણ કહેા છે. તા બતાવા કે સ્વભાવ શુ' છે? તે કોઈ વસ્તુ છે કે વસ્તુ ? જો અવસ્તુ હોય તો તેનાથી કાર્યની ઉત્પત્તિ થઇ શકતી નથી. જે વસ્તુ હોય તે મૂત' છે કે અમૂત ? જો
For Private & Personal Use Only
Jain Education International
藏藏
演員獎
कल्प
मञ्जरी
टीका
अग्निभूते: कर्मविषयक
संशयनिवारणम् । ॥सू०१०७॥
॥३८५॥
www.jainelibrary.org