________________
श्री कल्प
कल्प.
मञ्जरी
।।३४३॥
टीका
समवसरण
मण्डलात-क्रोशचतुष्टयपरिमितभूमण्डलात् सवर्तकवायुना संवर्तनामकपवनद्वारा कचवरम् अपनीय=निःसार्य तद्= योजनपरिमितभूमण्डलं विशोधयन्ति सम्मायन्ति । तत्समार्जनानन्तरं मेघकुमारा देवास्तत्राचित्तं मासुकं जलं वर्षन्ति मञ्चन्ति. अन्ये देवाः प्राकारत्रिकम्त्रीन् प्रकारान् रचयन्ति-कुर्वन्ति, तत्र-त्रिषु प्राकारेषु मध्ये प्रथमम्आदौ सुवर्णकगरशोभित-स्वर्णनिर्मितकपिशीर्षकालङ्कृतं रूप्यसालं रजतमाकारं रचयन्ति १। द्वितीयं रत्नकङ्गरशोभित रत्नमयकपिशीर्षकालङ्कृतं सुवर्णसालं स्वर्णमयं प्राकारं रचयन्ति २, तृतीयं मणिकङ्गुरशोभितं चन्नमणिमयकपिशीर्षकविभपितं रत्नसालं-रत्नमयं-माकारं रिचयन्ति ३। तत्र-समवसरणे चतुष्पष्टिः चतुष्पष्टिसंख्यकाः धेरे में से, संवर्तक नामक वायु के द्वारा सारे कूडे कचरेको हटा दिया । एक योजन परिमित भूमिमंडल एकदम साफ सुथरा हो गया। जब भूमि स्वच्छ हो गई तो मेयकुमार देवोंने अचित्त जलकी वर्षाकी, जिससे धल बैठ गई और पृथ्वी शीतल हो गई। तदनन्तर अन्यान्य देवोंने तीन माकारों (गढ) की रचना की। तीन प्राकारों में पहला चांदी का था और उस पर सोने के कंगरे शोभायमान हो रहे थे। दूसरा प्राकार सोनेका था और उस पर रत्नों के कंगरे शोभित थे। तीसरा रत्नोंका था और उस पर वज्रमणि के कंगरे अपनी अनुपम शोभा प्रकट कर रहे थे ।
વિશેષ -સમવસરણ ને જૈન પારિભાષિક શબ્દમાં, “અમે સરણ” કહે છે. તેને આને અર્થ એ નીકળે છે કે. દરેક પ્રાણી ભૂત-વ-સવને “સમાન શણું, મળી રહે છે. એકજ ભૂમિ ઉપર તમામ પ્રાણીઓ સમસ્ત પ્રકારના અને ભિન્ન ભિન્ન પ્રકારના વેરભાનું વિસમર કરી, સમાન ભૂમિકા ઉપર સર્વ એકત્ર થાય છે એટલે વસી રહે છે તેવા ભાવ પણ આમાંથી નીકળે છે. આ ઉપરાંત ધર્મોપદેશ માટે સવોત્કૃષ્ટ શેભા સ્થાન ! એ ભાવ પણ પ્રગટ થાય છે. આ સભાસ્થાનનું નિર્માળુ મનુષ્યની શક્તિ બહાર છે. તેનું નિર્માણ અભુત શક્તિવાળા દેવે વડે કરવામાં અવે છે. સાફસૂફીમાં એક જ પણ દષ્ટિગોચર થતી ન હતી. તેના ઉપર દૈવી શક્તિ વડે સુગંધિત દ્રવ્યો મિશ્રિ અચિત્ત જલના છંટકાવ કરવામાં આવ્યો હતો. આ છંટકાવના લીધે, પૃથ્વીમાંથી ઉષ્ણ-શીતમિશ્રિત હવાની લહેરી છૂટતી તેથી તે. સર્વને ખુશનુમા અને દિલને આનંદદાયક બની રહેતી. આ કાર્ય બાદ. અન્ય દેવેએ ત્રણ પ્રકારના ગઢની રચના કરી. “સોમરણને કૃત્રિમ નગર બનાવવાની ચેજના હોય છે. ફરક એટલેજ હોય છે કે, આ કતિમ નગરમાં ફક્ત “લમ દેશના' જ થઈ શકે ધીજી કેાઈ રારીરિક કે માનસિક પ્રવૃત્તિનું આ ધામ ન હતું,
આ સમવસરણને પ્રવેશદ્વારવાળો ગઢ ચાંદીને બનાવ્યું હતું. તે ગઢની શોભામાં વૃદ્ધિ કરવા, કાંગરાં મૂકવામાં { આવ્યાં હતાં. આ કાંગરાં સોનાનાં હતાં. અનુક્રમે આગળ જતાં સેનાને ગઢ બનાવવામાં આવ્યું હતું. જેને દરવાજો
शोभा
वर्णनम्। ॥०१०३॥
॥३४३॥
Jain Education A
n al
For Private & Personal Use Only
SAKCw.jainelibrary.org.