________________
कल्प
मञ्जरी टीका
मा अवमथितवदननयनकमलाः अवमर्दितमुखनेत्रकनलाः, दीनविवर्णवदनाः दैन्ययुक्तनिष्पभमुखाः संजाताः। अत्रान्तरे
Pा ब्राह्मणशोक समये अन्तराऽऽकाशे-गगनमध्ये देवैः घुषितम्-उच्चैरुच्चारितम्-किमित्याह-तद्यथेत्यादि-तथाहिश्रीकल्प
भो भोः-भव्याः। यूयम् प्रमादम् अवधूय दूरीकृत्य निर्वृतिपुरी मोक्षापुरी प्रति सार्थवाहम् एनम्=
श्रीवर्द्धमानप्रभुं आगत्य भजध्वम् सेवध्वम् । यः श्रीवर्धमानस्वामी जगत्त्रयहित:-त्रिलोककल्याणकारो, लोकोप॥३५६॥ कारकरणैकवतः-जनानामुद्धरणमार्गोपदेशरूपोपकारकरणे प्रधाननियमधरः, जिनेन्द्रः-रागद्वेषजयिनां सामान्य
केवलिनां स्वामी चास्ति ।
एवम्-इत्येतदेवघुपितं वचनं श्रुत्वा-श्रवणगोचरीकृत्य क्षणमात्रम् उच्छवस्य-उर्ध्वश्वासं गृहीत्वा, पूर्व-सर्वतः प्रथमं तावत् अन्येष्ववदत्सु सत्सु गौतमगोत्र:-गौतमगोत्रोत्पन्नः, इन्द्रभूतिः तदाख्यः नाम प्रसिद्धो ब्राह्मणः सन्न रह गये, तेजोहीन हो गये । उनके मुख और नेत्र कुम्हला गये। उनके चेहरे पर दीनता झलकने लगी। मुख फीका पड गया। जब ब्राह्मण इस प्रकार खेद-खिन्न हो रहे थे, उसी समय आकाश के मध्य में देवोने उच्च स्वर से घोषणा की। वह घोषणा क्या थी, सो कहते हैं
'भो भव्य जीवो ! तुम प्रमाद का परित्याग करके, मोक्ष रूपी नगरी के लिए सार्थवाह के श्रीवर्धमान भगवान को आकर भजो, इनकी सेवा करो। यह श्रीवर्धमानस्वामी त्रिलोक के कल्याणकारी हैं, मनुष्यों के उद्वार के मार्ग का उपदेश देने रूप उपकार करना ही इनका प्रधान व्रत-नियम है। यह जिनों राग-द्वेष को जीतनेवाले सामान्य केलियों के स्वामी हैं।' આ ઉપરાંત દેવોની ઘોષણે તેમના સાંભળવામાં આવતી. આવી ઘોષણા અને કલરવમાં, તેઓ કહેતા સંભળાયા કે– હે ભવ્ય જી! તમે તમારી નિદ્રા ઉડાડો ! આ અમુલ્ય અવસર ફરી ફરી નહિ આવે! આ અપૂર્વ અવસરનો લાભ લઈ કલ્યાણ સાધે! મોક્ષ રૂપી નગરીમાં જવાનો આ સર્વોત્કૃષ્ટ સથવારે તમને મળી ગયું છે! આત્માને અનંત સુખ આપવાવાળું ધામ તમારે આંગણે આવીને ઉભું રહ્યું છે. ભગવાન વર્ધમાન સ્વામીને ભજે, તેની ઉપાસના કરો.
આ ભગવાને અનંત આ પદાઓ વેઠી, ઉત્કૃષ્ટ આત્મજાતિને પ્રમટાવી છે, તેમ જ સંસારના ત્રિવિધ તાપનું શમન કર્યું છે. તમારે આ સંસારની આગ ઝરતી વાલાઓમાંથી ઉગરવું હોય તે, તેમને ઉપદેશ સાંભળ! તેમના કથનને વિચાર કરે ! આ ભગવાનને હૈયે, ત્રણે લોકનું હિત વસ્યું છે. સંસારના અપરંપાર દુઃખોમાંથી છૂટવાને તેઓ ઉપદેશ આપી રહ્યા છે. કારણ કે તેઓએ આ જ્ઞાનદશા, સ્વયં પ્રાપ્ત કરી છે. તેઓએ રાગ-દ્વેષ વિકાર આદિને બાળી ભસ્મ કર્યા છે. તેઓ સામાન્ય આપ્તપુરુષોમાં પણ શ્રેષ્ઠતા ધરાવે છે.
यज्ञपाटकस्थ
ब्राह्मण वर्णनम् । ॥मू०१०५||
॥३५६॥
Jain Education Infonal
For Private & Personal Use Only
woww.jainelibrary.org.