________________
श्रीकल्प
मञ्जरी
||२९५॥
टीका
को जा
अन्तिमो
बलीवहौं न पश्यति, भगवन्तं पृच्छति-कुत्र मे बलीमहौं । ध्याननिमग्नो भगवान् न किश्चिद वदति । ततःस पूर्वभववैरानुबन्धिकमगा क्रुद्धः आशुरक्तः मिसमिसायमानो भगवतः कर्णयोः शरकटनाम्नः कठिनवृक्षस्य कीले निर्माय कुठारप्रहारेण अन्तनिवन्य तयोरुपरिभागावच्छिनत् , येन ते न कोऽपि ज्ञातुं शन्कुयात् नापि च निस्सारयितुम् । प्रभोरयम् अष्टादशभवबद्धकर्मणउदयः समुपस्थितः। दुराशयः स गोपालः ततो निष्क्रम्यान्यत्र गतः प्रभुश्च ततो निष्क्रम्य मध्यमपापायां नगया भिक्षार्थाय अटन् सिद्धार्थ श्रेष्टिगृहमनुप्रविष्टः। तत्र खलु खरकाभिधो वैद्य आम्ते स च प्रभुं दृष्टा अजानीत यत्-एतस्य कर्णयोः केनापि शल्ये निखाते, तेन एष प्रभुः वैल दिखाई न दिये। भगवान से पूछा-'कहाँ है मेरे बैल ?' ध्यानमग्न भगवान् कुछ न बोले। तब उसने पूर्वभव के वैरानुबंधी कर्म के कारण क्रत होकर, लाल होकर और मिसमिसाते हुए शरकट नामक कठिन वृक्ष की दो कीलें बनाकर, भगवान के कानों में कुठार के प्रहार से अन्दर ठोंक दी, और उनके बाहर के भागों को काट डाला, जिस से किसी को मालूम न हो और कोई निकाल भी न सके। प्रभु के यह अठारहवें भव में बाँधे हुए कर्म का उदय उपस्थिा हुआ। वह दुराशय गुवाल वहाँ से निकल कर अन्यत्र चला गया।
भगवान् वहाँ से निकल कर मध्यम पागनगरी में भिक्षा के लिए अटन करते हुए सिद्धार्थ सेठ के गृह में प्रविष्ट हुए। वहाँ खरक नामक एक वैद्य था। उसने प्रभु को देखकर जान लिया कि इनके कानों में તે ગોવાળે બળદને જયાં નહીં. તેથી તેણે ભગવાનને પૂછયું કે “હે સાધુ! મારા બળદ કયાં?' ધ્યાનમગ્ન પ્રભુએ કાંઈપણ જવાબ વાળ્યો નહીં. આથી પૂર્વભવના વૈરાનુંબંધી કમના વેગે, તે ગોવાળ ક્રોધાયમાન થયા. દેધથી લાલ પીળો થતે, શરકટ નામના કઠણ વૃક્ષની ડાળીમાંથી, બે ખીલાં બનાવ્યાં. આ ખીલાને ભગવાનના કાનમાં કુહાડાના ઘા વડે ઘાંચી મજબૂત કરી દીધા, ને તે ખીલાની બહાર દેખાતાં ભાગોને કાપી નાખ્યાં. આમ કરવાનું કારણ એ હતું કે, આવા કાર્યની કોઈને જાણ થાય નહીં. તેમજ આવા બંધબેસ્તા ખીલાને કોઈ કાઢી પણ શકે નહિ. આવું નિકાચિત કર્મ, બ્રહ્માએ પોતાના અઢારમાં ભવમાં બાંધ્યું હતું. ને તેનો ઉદય તેમને આ અંતિમ ભવમાં જણાય. ને તેનું પરિપકવ ફળ પણ ભેગવવું પડયું.
આ દુરાશયી ગોવાળ ત્યાંથી નિકળી જઈ, કેઈ અજાણ્યા સ્થળે ચાલ્યા ગયે. ભગવાન અહીંથી નીકળી, મધ્યમ પાવા નગરીમાં ભિક્ષાથે અટન કરતાં કરતાં, સિદ્ધાર્થ શેઠને ત્યાં જઈ ચડ્યાં. આ શેઠને ત્યાં ખરક' નામને એક વૈદ્ય હતું. તેણે પ્રભુને જોતાંજ કાનમાં ઠોકેલાં ખીલાને ઓળખી લીધાં. ને વિચાર કરતાં તેને ખ્યાલમાં આવ્યું
वर्णनम्। सू०९७॥
॥२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.