________________
मा
રેવ
मञ्जरी
રૂ૦રૂll
टीका
एवंविधेन विहारेण विहरतो भगवतः अनुत्तरेण ज्ञानेन अनुत्तरेण दर्शनेन अनुत्तरेण तपसा अनुत्तरेण संयमेन अनुत्तरेण उत्थानेन अनुत्तरेग कर्मणा अनुत्तरेण बलेन अनुत्तरेण वीर्येण. अनुत्तरेण पुरुषकारेण अनुत्तरेण पराक्रमेण अनुत्तरया क्षान्त्या अनुत्तस्या मुक्त्या अनुत्तरया लेश्यया अनुत्तरेण आर्जवेन अनुत्तरेण मार्दवेन अनुत्तरेण लाघवेन अनुतरेण सत्येन अनुत्तरेण ध्यानेन अनुत्तरेग अध्यवसानेन आत्मानं भावयतो द्वादशवर्षाः त्रयोदशपक्षा व्यतिक्रान्ताः। त्रयोदशस्य वर्षस्य पर्याये वर्तमानानां यः स ग्रीष्मागां द्वितीयो मासः चतुर्थः पक्षः
इस प्रकार के विहार से विचरते हुए भगवान् को अनुत्तर (सर्वोत्तम) ज्ञान, अनुत्तर दर्शन, अनुत्तर तप, अनुत्तर संयम, अनुत्तर उत्थान, अनुत्तर क्रिया, अनुत्तर बल, अनुत्तर वीर्य, अनुत्तर पुरुषकार, अनुत्तर पराक्रम, अनुत्तर क्षमा, अनुत्तर निर्लोभता, अनुत्तर लेश्या, अनुत्तर आर्जव, अनुत्तर मार्दव, अनुत्तर लाघव, अनुत्तर सत्य, अनुत्तर ध्यान तथा अनुत्तर अध्यवसाय से आत्मा को भावित करते करते बारह वर्ष और तेरह पक्ष व्यतीत हो गये। भगवान् की दीक्षा के तेरहवें वर्ष के पर्याय में वर्तमान ग्रीष्म ऋतु का जो दूसरा मास
અહીં નિઃસ્નેહી આદિ શબ્દોને અર્થ કરવામાં આવે છે–
ભગવાન, કાંસાના પાત્ર સમાન સ્નેહવર્જિત હોવાથી, તેઓ નિઃસ્નેહી કહેવાયા. શખ સમાન મળ રહિત હેવાથી તેઓ નિરંજન કહેવાયા. જીવની સમાન હોવાથી અવાહનગતિ કહેવાયા. ઉત્તમ સુવર્ણ સમાન તેમની કાયા હોવાથી તેઓ દેદીપ્યમાન કહેવાયા. પણ સમાન તો ને પ્રકાશીત કરવાવાળા હોવાથી, તેઓ તત્વ પ્રકાશક કહેવાયા. કાચબાની સમાન ઇન્દ્રિયોને ગેપવાવાળા હોવાથી તેઓ ગુપ્તેન્દ્રિય કહેવાયા. કમલપત્રની માફક લેપ રહિત હોવાથી નિલિત કહેવાયા. આકાશ માફક આધાર–વિનાના હોવાથી, તેઓ નિરાવલંબી કહેવાયા. પવનની સમાન ઘરવગરના હેવાથી નિરાલયો કહેવાયા. ચંદ્રમા સમાન સૌમ્ય દેવાથી તેઓ સૌમ્યસ્થી ગાવા, સૂર્યના તેજ જેવું તેમનું તેજ હોવાથી તેઓ તેજસ્વી લેખાયાં. સાગર સમાન હોવાથી ગંભીર ગાયા, પક્ષી સમાન ગમે ત્યાં જઈ શકવવાળા હોવાથી તેઓ સર્વતે વિપ્રમુકત કંઈપણ જાતની રૂકાવટ-વગરના લેખાયા, સુમેરૂની સમાન નિશ્ચયમાં અડોલ હોવાથી અકંપ-મનાયા, શરદૂઋતુના જળ જેવા સ્વચ્છ હદયવાળા ગાતા, ગેંડાના શીંગડાતી સમાન અદ્વિતીય-એક જન્મ લેનાર કહેવાયા; ભાખંડપક્ષો સમાન જાગૃત હોવાના કારણે તેઓ અપ્રમત્ત ગણાયા, ગજ જેવા હેવાથી વીર’ કહેવાયાઃ વૃષભ સમાન હોવાથી વીર્યવાન-પરા મી-કહેવાયા, સિંહ સમાન જોરદાર હોવાથી અજેય ગણાયા; પૃથ્વો સમાન સર્વને ભાર ખમવાવાળા હોવાથી તે એ સર્વ સહ-સહનાવી મનાયા. ઘી હોમેલા અગ્નિ જેવા તેજસ્વી હોવાથી જાજવલયમાન ગણાયા; વર્ષાકાળ સિવાઘના શ્રીમ અને હેમંતના આઠ મહીનાઓમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ
भगवतो विहार वर्णनम् । मू०९८॥
Il૩૦3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org