________________
श्रीकल्प
मञ्जरी
॥२८४॥
टीका
कथयत ? अतो मद्गृहात् निर्गच्छत' इति श्रुत्वा एकया वृद्धया दास्या 'ममजीवीतेन सा जीवतु' इति कृत्वा श्रेष्ठिनः तत् सर्व कथितम् । तत् श्रुत्वा श्रेष्ठि शीघ्रं तत्र गत्वा तालकं भकृत्वा द्वारमुद्घाटय वसुमतीमाश्वासयत्। ततः खलु स श्रेष्ठी गृहे न भाजनं न च भक्तं कुत्रापि पश्यति, पशुनिमित्तं निष्पादितान् बाष्पितमापानेव तत्र पश्यति । तेऽन्यभाजनाभावे शूर्प गृहीत्वा तेन भक्तार्थ वसुमत्यै समर्पिता, स्वयं च निगडादिबन्धनच्छेदनार्थ लोहकारमाकारयितुं तद्गृहेऽगच्छत् । सा वसुमती च स वाष्पितमापं शूपं हस्तेन गृहीत्वा अचिन्तयत-इतः पूर्व मया किमपि दानं दत्त्वैव पारणकं कृतम् , अद्यतु न किमपि दत्त्वा कथं पारयामि ? कीदृशो मे दुर्विपाक उदितो नहीं बतलाया। तब क्रुद्ध होकर सेठने कहा-'तुम जानते हुए भी वसुमती के विषय में नहीं बतलाते हो तो मेरे घर से बाहर निकल जाओ। यह सुनकर एक बुढी दासीने 'मेरे जीवन से भी वह जीये' ऐसा सोचकर अर्थात मेरे प्राण जाएँ तो जाएँ, मगर वसुमती के प्राण बच जाएं, यह विचार कर सेठ को सब बतला दिया। सुनकर सेठने शीघ्र ही वहाँ जाकर, ताला तोडकर, द्वार खोलकर, वसुमती को आश्वासन दिया। तत्पश्चात् सेठ को घर में न कोई भाजन दिखाई दिया, न भोजन ही। उसे पशुओं के लिए उबाले हुए उडद ही वहाँ नजर आए। दुसरा भाजन न होने से उन्हें भूप में लेकर उसने भोजन के लिए वसुमती को दिये । धनावह सेठ स्वयं बेडो यादि बन्धनों को छेदने के लिए लुहार को बुलाने उसके घर चला। वसुमती उबले हुए उडदौ वाले सूप को हाथ में लेकर सोचने लगी-' इससे पहले मैंने कुछ दान देकर ही पारणा किया है। आज कुछ भी વસુમતીને નહિ દેખવાથી નેકરવર્ગને પૂછયું. નોકરવર્ગને શેઠાણીએ મનાઈ કરેલ હોવાથી તેઓ કાંઈ જવાબ આપી શક્યા નહિ. નકરો તરફથી જવાબ નહિ મળતાં શેઠ ક્રોધે ભરાયા અને ઘરની બહાર ચાલ્યા જવાને સને હુકમ કર્યો. આ નેકરવગની અંદર એક વૃદ્ધ દાસી હતી. તેણે જીવના જોખમે પણ વસુમતીને બચાવી લેવા દઢ નિશ્ચય કર્યો. મન મજબૂત કરી તે દાસીએ શેઠને સર્વ હકીકતથી વાકેફ કર્યા. આ સાંભળી શેઠ ભેંયરા પાસે પહોંચ્યા, તાળું તેડી વસુમતીને બહાર કાઢી. બે ત્રણ દિવસથી ભૂખી-તરસી છે' એમ જાણી ઘરમાં અન્નને માટે શોધ કરી, પણ ક્યાંય કોઈ પણ પ્રકારનું અન્ન તેમને હાથ આવ્યું નહિ. તપાસ કરતાં કરતાં ભેંસને ખાણમાં આપવાના અડદને ચુલે ઉકળતા જોયા. ઝડપ લઈને તેમણે સૂપડું હાથમાં લીધું, અને તેમાં અડદના બાકળા લઈ વસુમતી પાસે આવી તેની સામે ધર્યા. “હું હમણાં આવું છું” એમ વસુમતીને કહી તેઓ બેડી તેડવા માટે લુહારને બોલાવવા ગયા.
વસુમતી આ અડદના બાકળાવાળા સુપડાને હાથમાં લઈ વિચારવા લાગી કે “આજ સુધી તો કોઈ પણ પ્રકારના તપની પૂર્તિ પહેલાં અનદાન આવ્યું છે, અને અન્નનું દાન આપ્યા પછી જ મેં પારણું કર્યું છે, તે આ
चन्दनबालायाः
चरित वर्णनम् । मू०९६॥
॥२८४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org