________________
श्रीकल्प
सूत्र ॥२८७||
मञ्जरी टीका
चिन्तयित्वा तां वसुमती मार्गे स्वहदिस्थितं किश्चिदपि किमपि न भणित्वा नोक्त्वा कौशाम्ब्याः चतुष्पथे व्यत्रीणात विक्रीतवान् । विक्रीयमाणां तां-वसुमती एका-गणिका वेश्या मूल्यं भटनियतं शुल्कं दवा अक्रीणात् क्रीतवतो। तदनु सा वसुमती-तां गणिकां अभणत्-पृष्टवती-' हे अम्ब! हे मातः ! त्वं काऽसि ? केन अर्थेन प्रयोजनेन अहं त्वया क्रीता? इति-चसुमती प्रश्नानन्तरं सा गणिका भणति-उत्तरयति-अहं गणिका अस्मि, ममणिकायाः कार्य-प्रयोजनं, परपुरुषपरिरञ्जनम्-अन्यपुरुषाणां बिलासहासादिभिः प्रसादनम् इति । ईदृशम् एनम्बिधं तस्या वेश्याया हृदयविदारकं मनःखेदजनकम् अनार्यम् आर्यजनानुचितं वज्रपातमिव बज्रपतनवदुःसहं वचनं श्रुत्वा सा वसुमती क्रन्दितुं रोदितुम् आरभत-आरब्धवती। रुदत्यास्तस्या-वसुमत्याः आर्तनादं श्रुत्वा तत्रचतुष्पथे स्थितो धनावहः धनावहनामा कश्चित् श्रेष्ठी अचिन्तयत्-चिन्तितवान्-इयम्=क्रन्दन्ती बालिका कार्य कर बैठे-प्राण त्याग दे ! यह सोच उसने अपने मन की कोई भी बात वसुमती से न कह कर कौशाम्बी के चौराहे पर ले जाकर उसे बेच दिया। विकती हुई वसुमती को योद्धा के द्वारा निश्चित किया हुआ शुल्क दे कर एक वेश्याने खरीद लिया। तत्पश्चात् वमुमतीने उस गणिका से पूछा-माताजी, तुम कौन हो? और किस प्रयोजन से तुमने मुझे खरीदी है ? वसुमती के इस प्रश्न के पश्चात् इस गणिका ने कहा- मैं वेश्या हूँ। वेश्या का काम है-पर-पुरुषों को प्रसन्न करना, विलास हास आदि करके उनका मनोरंजन करना। हृदय को विदारण करदेने वाले, मनमें खेद उत्पन्न करने वाले, आर्यजनों के लिए अनुचित तथा वज्रपात की तरह असह्य वचन सुनकर वसुमती आक्रन्दन-रुदन करने लगी। रोती हुई वसुमती की दुःखभरी वाणी सुनकर उसी चौहारे पर खडे हुए धनावह नामक एक सेठ ने विचार किया-'आकृति से प्रतीत होता है कि रोनेवाली અનિચ્છનીય કાર્ય કરી બેસે-પ્રાણત્યાગ કરે. આમ વિચારીને તેણે પોતાના મનની કઈ પણ વાત વસુમતીને ન કહેતાં કૌશામ્બીના ચોકમાં લઈ જઈને તેને વેચી દીધી. એક વેશ્યાએ યોદ્ધાએ નક્કી કરેલી કીંમત આપીને વસુમતીને ખરી લીધી. ત્યારબાદ વસુમતીએ તે વેશ્યાને પૂછયું, “માતાજી, તમે કોણ છે ? અને શા ઉદ્દેશથી તમે મને ખરીદી છે?” વસુમતીના આ પ્રશ્ન બાદ તે ગણીકાએ કહ્યું, “હું વેશ્યા છું. પર-પુરુષને પ્રસન્ન કરવા, વિલાસ આદિ દ્વારા તેમનું મનોરંજન કરવું તે વેશ્યાનું કામ છે.
હદયનું વિદારણ કરનાર-મનમાં ખેદ ઉત્પન્ન કરનાર, આર્યજનને માટે અનુચિત તથા વજપાત જેવાં અસહ્ય વચન સાંભળીને વસુમતી આકંદ કરવા લાગી રડતી વસુમતીની દુઃખભરી વાણી સાંભળીને એજ ચેકમાં ઉભેલા ધનાવહ નામના એક શેઠે વિચાર કર્યો, “મુખાકૃતિ પરથી લાગે છે કે આ રડતી બાળા કાંતે કઈ મેટા
For Private & Personal Use Only
चन्दनबालायाः चरित
PH
वर्णनम् ।
म०९६॥
॥२८७॥
Jain Education Intentanal
mamiw.jainelibrary.org