________________
श्रीकल्प
कल्पमञ्जरी
॥२८५॥
टीका
येन अहमीदृशीं दशां सम्पाप्ता । यदि कस्या अपि अतिथये एतद् भक्तं दत्त्वा अहं पारणकं करोमि, तदा श्रेयः इति चिन्तयित्वा गृह देहल्या एकं पादं बहि, एकं पादं च अन्तः कृत्वा मुनिमार्ग पश्यन्ती तिष्ठति । सैव वसुमती चन्दनस्येव शीतलस्वभावत्वेन 'चन्दनवाले' ति नाम्ना प्रसिद्धिं गता ||मू०९६॥
टीका-'तए णं' इत्यादि। ततः खलु " एषा चन्दवाला श्रमणस्य भगवतो महावीरस्य प्रथमा सर्वत आद्या शिष्या भविष्यति" इति-एतद वचनम् आकाशे देवेः घुषितम् उच्चैरुच्चारितम् । एपा चन्दनवाला का?=3 अस्याः कः परिचयः ? यस्याः चन्दनवालायाः हस्तेन भगवतः श्री महावीरस्वामिनः पारणकं जातम् इति= एतजिज्ञासूनां कृते तस्याः चन्दवालायाः चरित्रं संक्षेपतो दृश्यते, तथाहि-एकदा एकस्मिन् समये कौशाम्बी दान दिये बिना कैसे पारणा करूं ! कैसा मेरे पापकर्म का उदय आया है कि, मै ऐसी दुर्दशा को प्राप्त हुई। अगर किसी अतिथि अर्थात् महात्मा को यह भोजन देकर मै पारणा करूं तो अच्छा। इस प्रकार विचार करके वह एक पैर घर की देहली के वाहर और एक पैर भीतर करके मुनि की राह देखती हुई बैठी। वही वसुमती चन्दन के समान शीतल स्वभाव वाली होने से 'चन्दनबाला' के नाम से प्रसिद्ध हुई ॥सू०९६।।।
टीका का अर्थ-भगवान् का पारणा हो जाने के पश्चात् 'यही चन्दनवाला श्रमण भगवान महावीर की सब से पहली शिष्या होगी' इस प्रकार की घोषणा देवोंने आकाश में की। कौन थी यह चन्दनबाला ? जिसके हाथ से भगवान् का पारणा हुआ, उसका परिचय क्या है, इस बात के जिज्ञासुओं के लिए चन्दनवाला का संक्षिप्त परिचय दिया जाता हैઅઠ્ઠમતપનું પારણું કોઈને દાન દીધા વિના કેવી રીતે કરૂં? આ કેઈ નિવિડ અશુભ કર્મોને ઉદય છે કે મને આવી દુર્દશા પ્રાપ્ત થઈ ! અત્યારે કોઈ અતિથિ અર્થાત્ મહાત્મા આવી પડે ને તેને દાન દઉં તો કેવું સારૂં? અને આવું દાન લેનાર કેઈ તથા રૂપને આત્માર્થી મુનિ હોય તો કેવું સુંદર ! આવા પ્રકારની ચિતવના કરતી અને ભાવ પ્રગટ કરતી તે એક પગ ઉંમરની બહાર અને એક પગ ઉંમરાની અંદર કરી મુનિની રાહ જોવા લાગી. વસુમતીને સ્વભાવ ચંદન જેવો શીતળ અને ચંદ્રમા જેવો ઠંડો હોવાના કારણે તેનું નામ “ચંદનબાલા” પાડવામાં આવ્યું હતું અને આ નામથી તે પ્રસિદ્ધિને પામી હતી. (સૂ૦૯૬).
ટકાને અર્થ_ભગવાને પારણું કર્યા પછી દેવેએ આકાશમાં એવી ઘોષણા કરી કે “ આજ ચંદનબાળા શ્રમણ ભગવાન મહાવીરની સૌથી પહેલી શિષ્યા થશે.” જેના હાથે ભગવાને પારણું કર્યું એ ચંદનબાળ કેણુ હતી ? જિજ્ઞાસુઓને આ વાતને પરિચય કરાવવા માટે ચંદનબાળાનું સંક્ષિપ્ત વૃત્તત આપવામાં આવે છે
बालाया:
चरित
वर्णनम् । सू०९६॥
॥२८५॥
Jain Education International
For Private & Personal Use Only
Coww.jainelibrary.org