________________
श्रीकल्प
मूत्रे ॥२८२॥
海賞漫漫
真真真真
66
मित्र पालयितुं पोषयितुमुपाक्रमेताम् | एकदा ग्रीष्मकाले अन्यभृत्याभावे सा वसुमती श्रेष्ठिना वार्यमाणाऽपि गृहमागतस्य तस्य पादप्रक्षालनमकरोत् । पादौ प्रक्षालयन्त्यास्तस्याः केशपाशः छुटितः अस्याः केशपाशः भूमौ मापततु" इति कृत्वा तं श्रेष्ठी निजपाणियष्टया धृत्वाऽवन्नात् । तदा गवाक्षस्थिता श्रेष्ठिनो भार्या मूला वसुमत्याः केशपाशं वनन्तं श्रेष्ठिनं दृष्ट्वाऽचिन्तयत्- 'इमां कन्यां पालयित्वा पोषयित्वा मयाऽनर्थं कृतम्, यदि इमां कन्यां श्रेष्ठ उद्वहेत् तदाऽहम् अपदस्था भविष्यामि - उत्पद्यमान एवं व्याधिः उपशमयितव्यः' इति कृत्वा एकदा अपने घर ले आया । सेठ और सेठ की पत्नी मूला, अपनी पुत्री के समान उसका पालन-पोषण करने लगे । एक बार ग्रीष्म के समय में अन्य सेवक के अभाव में वसुमती, सेठ के द्वारा मना करने पर भी बाहर से घर आये हुए धनाह के पैर धोने लगी। पैर धोते समय उसका केशपाश छुट गया। तब 'इसका केशपाश गीली भूमि में न पड़ जाय' ऐसा सोचकर सेठने उसे अपने हाथरूप यष्टि में लेकर बाँध दिया। तब गवाक्ष में स्थित सेठ की पत्नी मूलाने सेठ को वसुमती का केशपाश बाँधते देखकर विचार किया - ' इस कन्या का पालन-पोषण करके मैंने अनर्थ किया। कदाचित् सेठने इस कन्या के साथ विवाह कर लिया तो मैं अपदस्थ हो जाऊँगी । बोमारो को उत्पन्न होते समय ही शान्त कर देना चाहिए।' इस प्रकार सोचकर एक बार सेठ को ગણિકાને સમજાવી, વધારે ધન આપી તેની પાસેથી વસુમતીને મેળવી લીધી. શેઠ અને તેની પત્ની મૂલા તેને પોતાની પુત્રી સમાન ઉછેરવા લાગ્યા.
કોઈ એક ઉનાળાની ઋતુમાં ધનાવહુ શેઠ અગત્યના કામને લીધે બહાર ગયા હતા. ગરમી અને પ્રચંડ તાપને લીધે અકળાતા તેએ ઘરમાં દાખલ થયા. તે વખતે કંઈ પણ નાકર કે શેઠાણીની હાજરી જોવામાં આવી નહિ. પોતે ગરમીથી ઘણા આકુળ-વ્યાકુળ થતા હતા. આ જોઈ વસુમતી બહાર આવી અને શેઠે ના પાડવા છતાં પોતાના પિતાતુલ્ય ધનાવહુ શેડના પગ ધોવા લાગી. પગ ધોતી વખતે વસુમતીના ખેડો છૂટો થઈ જવાથી તેની લટો નીચે પડી ખરાબ થશે ને રગદોળાશે એવા વિચારથી અંબેડાને પેાતાના હાથમાં લઈ શેઠે બાંધી દીધા. આજ સમયે મૂલા શેઠાણ બારમાં બેડી હતી તેણે આ બધું નજરોનજર નિહાળ્યુ. આથ તેનું મન ચગડોળે ચડયું અને વિચારવા લાગી કે આ કન્યાનું પાલન-પેષણ કરવામાં મેં ગંભીર ભૂલ કરી છે. કદાચ શેઠ આ છેાકરી સાથે લગ્નગ્રંથીથી જોડાઈ જશે તે મારો કફોડી સ્થિતિ થઈ જશે. રાગ અને દુશ્મનને ઉગતાં જ ડામવા જોઇએ! આવા વિચાર
મનમાં આણુ વસુમતીનું કાસળ કાઢી નાખવા તે તત્પર થઈ.
Jain Education International
For Private & Personal Use Only
nnn Vogue on,
कल्प
मञ्जरी
टीका
चन्दनबालायाः
चरित
वर्णनम् ।
॥सू०९६ ।।
IIRGRII
w.jainelibrary.org.