________________
श्रीकल्पमुत्रे २१३॥
Jain Education
m
賞風
यः सुदंष्ट्रदेवः त्रिपृष्ठवासुदेवभवे भगवतो जीवेन हतस्य सिंहस्य जीव आसीत् । सः = अगाधजलवासी सुदंष्ट्रदेवो भगवन्तं =श्रीवीरस्वामिनं दृष्ट्वा पूर्व वैरं=स्मृत्वा क्रोधेन धमधमायमानः = " घमघम" इति शब्दं कुर्वन् आशुरक्तः=शीघ्रारुणलोचनः मिस मिसायमानः = क्रोधाग्निना जाज्वल्यमानश्च सन् भगवतः - धीवीरप्रभोः पार्श्वे आगत्य आकाशे स्थितः किलकिलरवं = किलकिलेति शब्दं कुर्वन् एवम् - अनुपदं वक्ष्यमाणं वचनम् अवादीत् - ' रे भिक्षो ! कुत्र गच्छसि ? तिष्ठ तिष्ठ " एवं कथयित्वा कल्पान्तका लपवनमिव प्रलयकाल पवनवत् भयङ्करं संवर्तकाभिषं=संवर्तनामकं वायुं त्रिकृत्य = वैक्रियशक्तया सनुत्पाद्य उपसर्ग करोति । तद्यथा - तेन - विकृतेन संवर्तकवायुना वृक्षाः निवास करता था, जो त्रिपृष्ठ वासुदेव के भव में भगवान् के जीव के द्वारा मारे गये सिंह का जीव था । अगाध जल में निवास करने वाला सुदंष्ट्र देव भगवान् वीर प्रभु को देखकर और पूर्ववैर का स्मरण कर के क्रोध से धमधमाता हुआ, लाल लाल लोचन करके, दांत पीसता हुआ भगवान के पास आकर और 'किलकिल' शब्द करता हुआ इस प्रकार बोला-' अरे भिक्षुक, जाता कहाँ है ? ठहर, ठहर !" इस प्रकार कह कर प्रलय - समय की वायु के समान भयंकर संवर्त्तकनामक वायु को विकुर्वगा करके उसने उपसर्ग किया ।
વેરની ભૂમિકા એવી દુઘંટ હોય છે કે તેનું બીજ જો એક વખત પણ ભુલેચૂકે વવાઇ ગયુ` હોય તે તે બીજ વડવાઇઓની માફક ફૂટી નીકળે છે અને તેના છેડા પણુ આવતા જ નથી. એક વેર વાળતાં બીજું વેર ઉભું જ થાય છે અને તેની પરંપરા ભવાભવ વધતી જ જાય છે, માટે જ્ઞાનીએ પેાકારી ાકારીને કહે છે કે વેર ઉભું' થવા જ દેવું નહિ, અને કદાચ ઉભું થયું હોય તે તેનુ નિરાકરણુ તુરત લાવી પરસ્પરમાં ક્ષમાપના થઇ જવી જોઇએ, નહિતર એની ભૂમિકા વધતાં તેને પાર આવશે નહિં.
સ્મા
પ્રમાણે ભગવાનનો જીવ જયારે ત્રિપૃષ્ઠ વાસુદેવપણે અવતર્યા હતા ત્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવે લોકોને રજાડનારા એક ક્રૂર સિંહને ચીરી નાખ્યા હતા. તેનું વેર વધતાં તેનું ફળ તે સિંહે સુદ્ર દેવપણે અવતરી આ વખતે ભગવાન પાસેથો વસુલ કરવા માંડયુ. વેરી વેરીને તુરત જ ઓળખી કાઢે છે તેવા જીવના સ્વભાવ ઘડાઈ ગયા હોય છે. એકીજાના સમાગમ થતાં જ પુના વેરનાં બંધના ઉછળો આવે છે. વેર એ માયાવી ગાંઠ છે અને જીવ પાતાની વક્રતા અનુસાર તે ગાંઠને બાંધે છે, પોષે છે અને વધારી-ઘટાડી પણ શકે છે. આ ગાંઠે બધાતા જીવમાં માયા-કપટના દોષો એક પછી એક વધતાં જ જાય છે, જેના પરિણામે કષાય યુક્ત થઈ મહાન નિડિકમઈ ઉપાર્જન કરતા તે આત્મા ભવાભવમાં પૂર્વનાં વેર લેતા જાય છે અને સાથે સાથે નવાં વેરનાં મધના બાંધતા જાય છે, માટે જ શાસ્ત્રકારો કહે છે કે—
For Private & Personal Use Only
कल्पमञ्जरी
टीका
गङ्गानद्यां भगवतः
सुदंष्ट्र
देवकृतोपसर्ग
वर्णनम् ।
॥ सू० ८८॥
॥२१३॥
ww.jainelibrary.org