________________
श्रीकल्प
॥२२६॥
ग्रामानुग्रामम् एकस्माद्ग्रामाद् ग्रामान्तरम् द्रवन-विहरन् द्वितीयं चातुर्मासं राजगृहस्य नगरस्य नालन्दाभिधाने पाटके मासमासक्षपणतपसा प्रत्येकमासवतरूपतपस्यया स्थितोऽभवत् । तत्र-प्रत्येकमासक्षपणपारण केषु मध्ये प्रथममासक्षपणपारण के क्जियश्रेष्टिना भगवान् प्रतिलम्भितः १, एवं-विजयश्रेष्ठिवत् द्वितोयपारणके द्वितीयमासक्षपणपारणके नन्दश्रेष्टिना २, तृतीयपारण के सुनन्दश्रेष्ठिना ३, चतुर्थपारणके बहुलब्राह्मणेन भगवान्
मञ्जरी प्रतिलम्भितः ४ । सर्वत्र सर्वेषु पारण केषु पञ्च पश्च दिव्यानि-स्वर्णवृष्टयादीनि देवनिष्पादितानि प्रादुर्भूतानि=प्रकटी
टीका भूतानि । एवम् अनेन प्रकारेण तृतीयं चातुर्मासं चम्पायां नगया द्वि-द्विमासक्षपणेन स्थितः। चतुर्थ चातुर्मासं चतुर्मासक्षपणेन पृष्ठचम्पायां नगर्या स्थितः ४। पञ्चमं चातुर्मासं भदिकायां नगयों चतुर्मासक्षपणेन स्थितः ५। हुए और एक गाँव से दूसरे गाव विचरते हुए, दूसरे चौमासे में राजगृहनगर के नालन्दा नामक पाड़े में, मास-मास खमण करके स्थित हुए। पहले मास खमण के पारणे में विजय सेठ ने भगवान् को आहार-दान दिया(१)। विजयसेठ के हो समान, दूसरे मासवमण के पारणे में नन्द सेठ ने आहार बहराया(२)। तीसरे मासखमण के पारणे में सुनन्द सेठ ने (३), और चौथे मासखमण के पारणे के दिन कोल्लाकसन्निवेश
भगवतमें बहुल ब्राह्मण ने भगवान को वहराया (४), इन चारों पारणों के अवसर पर स्वर्णवर्षा आदि पाँच
आज चातुर्मासपाँच दिव्य पदार्थ प्रकट हुए।
वर्णनम् । इसी प्रकार तीसरा चातुर्मास चम्पा नगरी में हुआ । इस चतुर्मास में भगवान् ने दो दो मास का पारणा किया। मू०८९॥ चौथे चौमासे में पृष्टचम्पा नगरी में रहे। वहाँ चौमासी तप किया४ । पाँचवा चौमासा भद्रिका नगरी में, તેઓએ રાજગૃહી–ચંપાપુરી વગેરેમાં ચર્તુમાસ કરી, માસા દરમ્યાન. સ્થિરતા કરી. ચોમાસામાં મા ખમણ; ને મા ખમણ અને છેવટે માસી ત૫ સુધીના તપની આરાધના કરી.
એક માસથી માંડી ચાર ચાર માસ સુધીના માસ ખમણના તપને તપીને, તેઓ પારણાને દિવસે જુદા જુદા સ્થળે આહાર માટે ઉપસ્થિત થતા આ પારણાની ક્રિયાઓ ઉપર જણાવ્યા મુજબના મહાન પુણ્યશાળીઓને ત્યાં થતી આ વખતે દેનાર લેનાર અને દ્રવ્ય, એ ત્રણેની શુદ્ધિના પ્રભાવે, આહાર દેનારને ત્યાં પાંચ દિવ્ય વસ્તુઓ પ્રગટ થતી હતી.
રાજગૃહી ચંપા ભદ્રિકા વિગેરે નગરીઓ તે સમયે વિખ્યાત હતી. આ નગરિઓમાં “આતંભિકા નગરીને પણ સમાવેશ થાય છે. આ નગરિઓના ચાતુર્માસ દરમ્યાન મા ખમણની તપશ્ચર્યા ઉપરાંત, ભગવાન વિવિધ પ્રકારના ॥२२६॥ અભિમહા પણું ધારણ કરતા હતા આ અભિગ્રહે એટલે અમુક સંગમાં, અમુક વસ્તુઓ પ્રાપ્ત થાય તે તપના અતે પારણું કરવું. આવા નિશ્ચયો ઘણું દુર્ધટ છે અને એવા નિશ્ચય પરિપૂર્ણ થતાં ઘણુ પરિષહે તેમને સહન કરવા પડતા. ઘણીવાર, આદરેલાં મારુખમણ તપો પણ, અમર્યાદિતપણે વધી જતાં. (સૂ૦૮૯)
Jain Education S
onal
For Private & Personal Use
PRESwainelibrary.org.