________________
कल्पमञ्जरी टीका
जनानां प्रकम्पकारके मारुते यायौ प्रवाति-प्रचलति सति अप्येके केचित् अनगारा: साधवः निर्वातंबायुरहित
स्थानम् एषयन्ति गवेषयन्ति, अन्ये जनाः “संघाटी: शीतनिवारकवस्त्रविशेषान् प्रवेक्ष्यामः पविष्टाः भविष्यामः" श्रीकल्प
इति इत्थं शीतभीत्या वदन्ति-जल्पन्ति, एके अन्ये च भिक्षवः इन्धनानि काष्ठानि समादहन्तः अग्नौ प्रज्वलयन्तः
सन्तस्तिष्ठन्ति, केऽपि "पिहिताःचस्वाच्छन्नाः अतिदुःखं महाकष्टम् हिमकसंस्पर्श सहितुं शक्ष्यामः समर्था ॥२४४|| भविष्यामः" इति शोचन्ति मनसि विचारयन्ति, तस्मिन् तादृशे-तथाभूते शिशिरे शीतकाले द्रविका मोक्षाभिलाषी
भगवान्-श्रीवीरस्वामी अप्रतिज्ञः इहलोकपरलोकमतिज्ञारहितः सन् विकटे शीतभययुक्ते अनावृते स्थाने तत्-दुःसहं शीतं सम्यक् अध्यास्त-निश्चलतया सोढवान् । “अन्ये मदितरेऽपि मुनयः साधवः एवम् मदनुष्ठितप्रकारेण ईस्ताम्= विहरन्तु" इति कृत्वा इति विचार्य अप्रतिज्ञेन-पतिज्ञारहितेन मतिमता-मेधाविना भगवता-श्रीवीरस्वामिना एष:पूर्वोक्तो विधिः आचारः बहुशः अनेकशः अनुक्रान्त अनुसृतः-पालितः ॥०९१॥
शीतल वायु से युक्त शिशिर ऋतु में, शीतलता के कारण मनुष्यों को कँपकँपी उत्पन्न करने वाली हवा चलती थी। उस समय कितने ही साधु ऐसे स्थान खोजते फिरते थे जहाँ वायु का प्रवेश न हो। कोई-कोई जन शीत की भीति से कहते थे-'हम तो शीत को रोकने वाले वस्त्र में दुबक जाएँगे। कई लोग आग में इंधन जला कर तापते थे। कोई सोचते थे-वस्त्र ओढ़ने से ही महाकष्टकर सर्दी सहन की जा सकती है। ऐसे शीतलकाल में भी मोक्ष के अभिलाषी भगवान् इहलोक-परलोकसंबंधी समस्त कामनाओं से दूर रह कर सर्दी के भय वाले खुले स्थान में उस दुस्सह शीत को अचल भाव से सहन करते थे। ઉપરોક્ત ઉપસર્ગો દ્વારા સહેજે જાણી શકાય છે. જેને આત્મભાન જાગૃત થયું છે તેને આત્માની સ્વતંત્ર શક્તિ,
સ્વ–પર પ્રકાશકનો ગુણ અનંતવીર્ય અને અનંતસુખનો અનુભવ થતાં, દેહ ભાનભૂલાઈ જાય છે, ને કેવલ આત્મા, નિજ શક્તિએ નિર્ભર થઈ, આગળ વધે છે.
દેહ દશા અને આત્મદશા વચ્ચેનું અંતર, આકાશ-પાતાળ જેટલું હોય છે. જેની દેહદૃષ્ટિ છે, તે ગમે તેટલી ક્રિયાઓ કરશે, શરીરને સુકવી નાખી ખાખ બનાવી દેશે, તે પણ, આત્મદર્શન નહિ થાય. પરંતુ જેને આત્મલક્ષ થયું છે, નિજ સ્વભાવની જેને પિછાણુ થઈ છે, જેણે આત્મામાં રહેલ અનંત સુખો અને અનંત વીય ઉપર વિશ્વાસ મૂકી છે. તે, થોડી પણ શુદ્ધ ક્રિયા કરતે થેક, નિજ નિવાસ ધામમાં પહોંચી શકશે.
ભગવાન તો, નિજભાન સાથે લઈ ને જ અવતર્યા હતાં. જે “ઉત્કૃષ્ટ આત્મભાન” ને ક્ષાયિક સમ્યકત્વ શકિત કહેવામાં આવે છે, તે સમ્યકત્વ, તે જ ભવમાં, ભગવાનને સિદ્ધ ગતિમાં લઈ જશે. આવા ઉત્કૃષ્ટ ત્યાગીના યાગને,
भगवत उपसर्गवर्णनम् । सू०९॥
॥२४४॥
Jain Education
alona!
For Private & Personal Use Only
hwww.jainelibrary.org