________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी टीका
॥२४२॥
मानी-
माशान् सदा रामदुरभिग
शक्तिनामकास्त्रविशेषधारकाः, ग्रामरक्षकाः ग्रामपालकाश्च किमपि-किश्चिदपि वचनम्-अवदन्तम् भगवन्तं श्रीवीरस्वामिनं, चौरशङ्कया-चौरसंशयेन शस्त्राभिघातेन शस्त्रप्रहारेण औपसर्गयन्-उपसर्ग कृतवन्तः। भगवांस्तु तान्-उपर्युक्तान् सर्वानपि उपसर्गान् सम्यक् अध्यसहत सोढवान् । अथ च भावान् ऐहलौकिकान मनुष्य सम्बन्धिनः, तथापारलौकिकान् देवादिसम्बन्धिनश्च अनेकरूपान्-चप्रकारान् प्रियान्=अनुकूलान् अभियान प्रतिकूलान् शब्दान् , तथा-अनेकरूपाणि नानाविधानि भीमादिरूपाणि भीमानि भयङ्कराणि रूपाणिपिशाचादीनामाकाराः, आदिपदान् - देवाङ्गनादीनां मनोहराणि रूपाणि च, तथा-अनेकरूपान्=बहुविधान सुरभिदुरभिगन्धान=सुगन्धान दुर्गन्धांश्च, तथाविरूपरूपान् अमनोज्ञान् , उपलक्षणाच्च मनोज्ञान स्पर्शान् सदासर्वदा समितः समितिसम्पन्नः सन् रतिमरर्ति रागद्वेषौ अभिभूय-त्यक्त्वा अवादी-मौनी-मुखदुःखमप्रकाशयन् सम्यक अध्यास्त-निश्चलतया सोढवान् । हाथ में लिये ग्रामरक्षक-कोतवाल आदि कुछ भी न बोलने वाले भगवान् को चोर की आशंका करके अर्थात चोर समझ कर शस्त्रों का प्रहार करते उपसर्ग करके थे, परन्तु भगवान् इन सभी उपसगों को सम्यग रीति से सहन करते थे। तथा-भगवान् इहलोकसंबंधी मनुष्यादिकृत तथा परलोकसंबंधी अर्थात् देवादिकृत अनेक प्रकार के अवकल एवं प्रतिकुल शब्दों को, विविध प्रकार के भयानक पिशाच आदि के रूपों को 'आदि' शब्द से देनांगना आदि के मनोहर रूपों को, तरह-तरह की सुगंध और दुर्गध को, तथा अमनोज्ञ
और उपलक्षण से मनोज्ञ स्पर्टी को, सदैव समितियुक्त होकर, राग-द्वेष को त्याग कर, मौनभाव से-अपने मुख-दुःख को प्रकाशित न करते हुए, निश्चलरूप से सहन करते थे। कभी-कभी ऐसा भी प्रसंग आता પિતાની કઈ અલૌકિક શક્તિ વડે ઇન્દ્રિય ઉપર દમન ચલાવ્યું હશે ? પ્રભુને ચાર તરીકે ઠેરવીને ગ્રામ્ય રક્ષકોએ તેમના શુ હાલ કર્યા હશે ? મનુષ્યકૃત–દેવકૃત અને તિર્યચકૃત ઉપસર્ગો મરણ ઉપજાવે તેવાં હતાં, છતાં ભગવાન તે સર્વને ઉદયભાવે ગણી ફેંકી દેતાં, કારણ કે, તે ઉપસર્ગોને ઉપસી તરીકે માનતા જ નહિ. જેને આ દેહ ઉપરની સર્વાગી મમતા ઉડી ગઈ હતી, તેને દેહ રહે તેય શું અને ન રહે તે પણ શું? કારણ કે તેમણે તે દેહને એક “જડાત્મક” ભાવ તરીકે ગયે હતે. તે દેહ ઉપરના વિતક-દુઃખે તે તે વખતના જડના પરિણામિક ભાવે જ હતા. તે વખતે જડ દેહ, તે રૂપેજ પરિણમવા સર્જાયેલ હતું. એમ આમ બુદ્ધિએ, ભગવાને નકકી કર્યું હતું. પછી તે દશાને આપણે ઠીક પડે તે અર્થ માં ઘટાવીએ ! પરંતુ ભગવાનને દેહ સાથે તે સંબંધ (રુચિ) છૂટી ગયો હતે.
આ વાત આંતરિક ભાવને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. જેની ફક્ત બાહ્ય-દષ્ટિ છે, તેને આ વાતની ઘેડ બેસશે ના નહિ. પણ વાસ્તવિક રીતે તે, આ પ્રમાણે જ છે. ભગવાનના સમયમાં, આમદર્શન કરવાના હિમાયતીઓ, પોતપોતાની
भगवत उपसर्ग
वर्णनम्।
मू०९१॥
॥२४२॥
For Private & Personal use only
N
w .jainelibrary.org