________________
कल्पमञ्जरी
र रुष्टः निन्दितुस्तिरस्कर्तुश्वोपरि न क्रुद्धः अपि तु समभावेन सर्वेषु जनेषु समत्वबुद्ध्या-'न मे द्वेष्यो न वा कवित्
प्रियः' इत्येवं भावितात्मा सन् अतिष्ठत=स्थितोऽभवत् । षटकायपरिपालका षड्जीवनिकायरक्षको भगवान् श्रीकल्प
श्रीवीरस्वामी “सर्वे प्राणा-द्वित्रिचतुरिन्द्रियलक्षणाः, सर्वे भूताः वनस्पतिलक्षणाः, सर्वे जीवाः पञ्चेन्द्रियलक्षणाः,
सर्वे सन्चाः पृथिव्यप्तेजोवायुलक्षणाः, स्वस्वकर्मप्रभावेण चातुरन्तसंसारकान्तारे-चतुर्गतिके संसाररूपविषममार्गे॥२३२॥ परिभ्रमन्ति=नारकतिर्य-नरा-ऽमरतया पर्यटन्ति"-इति=एवं संसारवैचित्र्यं संसारवलक्षण्यं विभावयन्-विचारयन् टीका
संयममार्गे व्यहर-विहृतवान् । गर्दा की, अनादर किया, तो ऐसा करने वाले पर जरा भी रुष्ट या अप्रसन्न नहीं हुए। उन्हों ने सभी पर समान भाव धारण किया। 'मेरे लिए न कोई द्वेष का पात्र है, न कोई राग का पात्र है। इस प्रकार की भावना से आत्मा को भावित करते रहे। षड्नोष-निकाय के रक्षा श्रीमहावीर प्रभु 'सभो द्वीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय रूप प्राण, वनस्पतिकाय रूप भूत, पंवेन्द्रियरूप जीव, पृथ्वीकाय-अप्काय-तेजस्काय-वायुकाय रूप सच, अपने-अपने कर्म के परिपाक के अनुसार चार गति रूप संसार के दुर्गम मार्ग में परिभ्रमण कर रहे हैं। भगवतः अर्थात् कभी नारक, कनो तिर्यश्च, कमो ना और कमो अमर (देव) रूप से जन्म-मरण कर रहे हैं। इस प्रकार
समभाव
वर्णनम्। हमारे संसार की भयावह विचित्रता का विचार करते हुए संयम-मार्ग में विचरते रहे।
॥मू०९०॥ ભગવાને આજ સુધી પ્રતિકૂલ સંગેને સામને કરી કમ ક્ષય કર્યો હતે. હવે કુદરતે તેમને સાનુકુલ (મજ્ઞ. જીવ લપસી પડે-જીવને ગમે તેવા) સંગે આપ્યા. આ સંગેમાં રહી તેમને કર્મક્ષય કરવાને હતે. કેવી અટપટી કરામત!
આવા મનેણ પદાર્થોમાં તે સહેજે લપસી જવાય ! અનુકૂલ સંગમાં જીવને બમણું ત્રણગણું, વીર્ય ફેળવવું પડે! પ્રતિકૂલ સંગોમાં એક જ પ્રકારનું અને એક ધારું વીર્ય દાખવવાનું હોય છે. ત્યારે અનુકુળતામાં બે જાતના અને તે પણ ઉલટી દિશાનાં વીર્યો (શક્તિ) ખૂબ ખૂબ પ્રમાણમાં દાખવવાં પડે છે. એકબાજુ એક શક્તિદ્વારા પિતાના આત્માને સ્થિર રાખીને, અંતર પરિણામી કરવાનું હોય છે, ત્યારે બીજી બાજુ ઉભા થયેલાં હોવાનું
॥२३२॥ નિમિત્તો સામે ટકકર જીલવાની હોય છે. પ્રતિકૂળતામાં, આત્મવીર્ય અંદર ગોપવી, પડયા રહેવાનું હોય છે, ત્યારે અનુકૂળતામાં આત્મવીર્ય વારંવાર બહાર જતું રહે છે તેને વારંવાર સમજાવી, સ્થિર કરી, અંતગતિ કરવાનું હોય છે. આ છે એક સર્વ કઠિન યોગ સાધના !
Jain Education
For Private & Personal Use Only
w.jainelibrary.org