________________
पालितवान्, तत्र हेतुमाह 'अण्णे मुणिणोऽवि' इत्यादि । अन्ये मुनयोऽपि एवम् इत्थम् रीयन्तु-विहरन्तु इति कृत्वा इति हेतोः माहनेन अहिंसकेन अप्रतिज्ञेन=इहलोकपरलोकपतिज्ञारहितेन भगवता एषन्मूलगुणोत्तरगुणसमाराधनलक्षणो विधि: आचारः बहुशः अनेकशः अनुक्रान्तः अनुमृतः उत्कर्षेण पालितः ॥मू०९०॥
श्रीकल्प
૨રૂા .
भगवान ने इस प्रकार का जो-उत्कृष्ट और अनुपम आचार पालन किया, उसका हेतु बतलाते हैं-अन्य . मुनिजन भी इस प्रकार विहार करें, इस हेतु से अहिंसक और अपतिज्ञ (इहलोक-परलोकसंबंधी प्रतिज्ञा से रहित) भगवान् ने मूलगुणों एवं उत्तरगुणों की आराधनारूप आचार का बार-बार उत्कर्ष के साथ पालन किया ।।०९०॥
भगवतः आचार
વિષિ
वर्णनम्। //g૦૧ળ
મનેઝ અને અમનેણ વાતાવરણમાં ભગવાન અધિકારી રહી સત્તર પ્રકારના સંયમ અને ચાર પ્રકારના તપ વડે આત્માને ભાવિત કરી, સુખે સમાધે વિચરતા. સર્વ સંયમમાં “મૌન” સંયમને મુખ્ય પણે તેઓ આગળ કરતા. ભગવાન વચ-પાત્ર અદિથી રહિત હતા છતાં ગૃહસ્થના વસ્ત્રપાનું સેવન કરવાનું મનથી પણ ઈછતા નહિ. શીત-ગરમી વિગેરેને સરખા માની, સમભાવે દિવસો વિતાવતા હતા સંસારના કેઈ પણ રસોથી નિલેપ હોવાથી આલોક અને પરલકની વાંચ્છાથી તેઓ રહિત હતા. શરીર અને આત્મવીય ફાળવવામાં સાધન રૂપ માનતા હોવાથી તેની શુશ્રષા તરફનો મેહ તેમને મટી ગયો હતો.
- ઉપરના ભાવનું વિવરણ કરવાના આશય એટલાં પૂરત છે કે, ભગવાન જેવા મહાપુરુષે પણ વીતરાગ ભાવ કેળવવામાં, કેટલા સમયથી વિચરે છે? જે સાધુ વીતરાગતાં પ્રગટ કરવા માગતા હોય, તેણે, વિતરાગ ભાવ ને પુષ્ટિ આપનારા સર્વ, બાહ્ય અને અંતર્ગત ભૂમિકાઓને અપનાવવી પડશે અને કેવલ જ્ઞાન ક્રિયા તરફનેજ ઝુકાવ લાવે પડશે, ભગવાને મૂલગુણે અને ઉત્તરગુણેની આરાધનારૂપ આચારના ઉત્કર્ષતાની સાથે વારંવાર પાલન કર્યું તે સાધુ-માગીઓએ વિસ્મરણ કરવું ન જોઈએ. ભગવાનનું આખું જીવન, અને ખાસ કરીને છધસ્થ અવસ્થામાં વિચરવાનું તે એક સાધુજને અને ગૃહસ્થો માટે, નમુનેદાર આદર્શ છે. આ આદશને નજર સામે રાખવાથી સાધુ–ગણુને પિતાનું શ્રેય સાધી શકશે તેમાં તે જરાય સંદેહ નથી ! પરંતુ મેક્ષમાં ઈચ્છા ધરાવતે શ્રાવક ગણ એટલે મોક્ષાથી પણ આ તેમના સાધુ જીવનમાંથી અનેક પ્રેરણા મેળવી, પિતે પિતાનું જીવન ઘડી, મેક્ષને લાયક બની શકશે! સાધુએને જેટલું અને જેટલા પ્રમાણમાં લેક સંગ તજ એવું જે ભગવાને બતાવ્યું છે, તેટલું ને તેના પ્રમાણમાં મોક્ષાથી શ્રાવકે પશુ વીતરાગતા કેળવવા લોકસંગ તજવો પડશે (સૂ૦૯૦)
૨રૂદ્દા
ગાયા છે
w.jainelibrary.org