________________
श्रीकल्प
कल्पमञ्जरी टीका
॥२२१॥
नगयों द्विद्विमासक्षपणेन स्थितः ३। चतुर्थ चातुर्मासं चतुर्मासक्षपणेन पृष्ठचम्पायां स्थितः ४। पञ्चमं चातुर्मासं भद्रिकायां नगया चतुर्मासक्षपणेन स्थितः ५। षष्ठं पुनश्चातुर्मासं भद्रिकायां नगर्या नानाविधाभिग्रहयुक्तेन चातुर्मासिकतपसा स्थितः ६ । सप्तमं चातुर्मासमालम्भिकायां नगयों चातुर्मासिकतपसा स्थितः ७॥ अष्टमं चातुर्मासं राजगृहे नगरे चातुमोसिकतपसा स्थित: ८ ॥सू०८९।।
टीका-"तए णं से समणे" इत्यादि । ततः खलु स श्रमणो भगवान् महावीरो नाव: नौकातः अवतरति, अवतीर्य महारप्ये महाटव्यां शुन्यागारे जनरहितगृहे रात्रिके-सम्पूर्णरात्रावधिके कायोत्सर्गे स्थितः। तत्र खलु भगवतः-श्रीमहावीरस्वामिनोऽन्तिके-निकटे पूर्वरात्रापररात्रकालसमये-मध्यरात्रे मायी-मायावी मिथ्या
इसी प्रकार प्रभु तीसरे चातुर्मास में चम्पा नगरी में दो-दो मासखमग करके स्थित हुए (३)। चौथे चातुर्मास में चार मास के चौमग्सी तप के साथ पृष्टचम्पा में स्थित हुए (४)। पाँचवें चौमासे में भद्रिका नगरी में चौमासी तपस्या के साथ स्थित हुए (५)। छठे चातुर्मास में भद्रिका नगरी में नाना प्रकार के अभिग्रही से युक्त चौमासी तप के साथ स्थित हुए (६)। सातवें चौमासे में आलंभिका नगरो में चौमासी तप के साथ स्थित हुए (७)। आठवें चौमासे में राजगृह नगर में चौमासी तपस्या के साथ स्थित हुए (८) ।मु०८९||
टीका का अर्थ--तदनन्तर श्रमण भगवान् महावीर नौका से नीचे उतरे और उतर कर महाअटवी में जाकर एक शून्य मकान में सम्पूर्ण रात्रि तक के कायोत्सर्ग में स्थित हुए। वहाँ भगवान् महावीर स्वामी के समीप, पूर्वरात्रि-अपररात्रिकाल के समय अर्थात् मध्यरात्रि में एक मायावी और मिथ्याથયું. જેને જેને ઘેર ભગવાનને માસખમણના પારણે અતિ ભાવપૂર્વક આહાર મળે તેને તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ થયા. ૨, ત્રીજું ચાતુર્માસ પ્રભુએ ચંપાનગરીમાં કર્યું. અહીં પ્રભુએ બખે “મા ખમણુ’ તપ આદર્યા ને ધર્મધ્યાનમાં પિતાને સમય વિતાવતા.૩, ચોથું ચોમાસું પૃષચંપાનગરીમાં જ કર્યું અને ત્યાં ચાર માસનું ચૌમાસી તપ કર્યું.૪, પાંચમું ચાતુર્માસ ભદ્રિકા નગરીમાં ચૌમાસી તપસ્યા સાથે પૂરું કર્યું.૫, આજ નગરીમાં છઠું ચોમાસુ વિવિધ પ્રકારના અભિગ્રહે અને ચૌમાસી તપ સાથે પરિપૂર્ણ કર્યું. ૬, સાતમું ચોમાસુ આયંબિકા નગરીમાં પસાર કર્યું. ત્યાં પણ તેઓએ ચૌમાસી તપની આરાધના કરી.૭, આઠમું ચાતુર્માસ રાજગૃહી નગરીમાં ઉપર પ્રમાણેની તપસ્યા સાથે સમાપ્ત કર્યું.૮ (સૂ૦૮૯)
ટકાનો અર્થ—અપાર વેદનાઓને સહન કર્યા પછી પણ તેમનું મન શાંત અને નિર્જન ભૂમિમાં જવા આતુર હતું તેથી નૌકામાંથી સહિસલામત ઉતરી કેઈ એક અરણ્ય તરફ પ્રયાણ કરતાં પડતર ઘર નજરમાં આવ્યું. ત્યાં રાતવાસ ગાળવા નિશ્ચય કરી ધ્યાનમગ્ન થયા, આ બધા દુઃખોની તિતિક્ષા પાછળ અસીમ સહનશક્તિ પ્રગટ
For Private & Personal Use Only
भगवत
मार थातुर्मास
वर्णनम्। मू०८९॥
॥२२१॥
Jain Education International
www.jainelibrary.org