________________
प
ANNEL
श्रीकल्प
मृत्रे ॥२१०॥
कल्पमञ्जरी टीका
कुर्वन् एवमवादीत-रे भिक्षो ! कुत्र गच्छसि ? तिष्ठ तिष्ठ' एवं कथयित्वा कल्पान्तकालपवनमिव संवर्तकाभिधं वायु विकृत्य उपसर्ग करोति, तद्यथा-तेन संवर्तकवायुना वृक्षाः पतिताः, पर्वताः कम्मिताः, धूलिपटलेन अतुलोऽन्धकारो जातः। जलोर्मय आकाशं स्पष्टुमिव उच्छलन्ति पश्चात् पतन्ति च, गङ्गायाः जले सा नौरपि उपरि आकाशे उत्पतति निपतति च, तेन दोलायमानायाः तस्या नावः स्तम्भो भग्नः, काष्ठपट्टानि त्रुटितानि, पवनरोधिका पता रोधिका पताका स्फटिता. नौस्थिता जनाः भयभीताः स्व-स्व-जीवनं शङ्कमानाः कलकलरवं कर्तुमारभन्त । नाव आत्मरूपो नाविको भयोद्विग्नः किंकर्तव्यमूढः सनातः । तस्मिन् काले तस्मिन् समये श्रमणस्य भगवतो 'किल-किल' शब्द करता हुआ बोला-'रे भिक्षु, कहाँ जाता है ? ठहर, ठहर !' इस प्रकार कह कर उसने प्रलयकालीन पवन के समान संवर्तक नामक वायु को विकुर्वणा करके उपसर्ग किया। उपसर्ग इस प्रकार हुआ-उस मंवर्तक से वृक्ष गिर गये, पर्वत काप उठे, धूल का ऐसा पटल उठा कि अतुल अंधकार छा गया। जल की हिलोरें जैसे आकाश को स्पर्श करने के लिए उपर उछलतीं और बाद में गिरती थीं। गंगा के पानी में वह नौका भी आकाश में उड़ने और नीचे गिरने लगी। डगमगाने के कारण उस नौका का स्तंभ टूट गया। काठ के पटिये टूट गये । हवा को रोकने वाली पताका (पाल) फट गई। नौका पर आरूढ़ जन भयभीत हो गये, जीवन के विषय में शंका करते हुए कल-कल शब्द करने लगे। नौका का नाविक चिन्तित हो उठा, भय के कारण खिन्न हो गया और किं कर्तव्यमूढ़ हो गया। બાલવા લાગ્યો-“હે ભિક્ષક! કયાં જાય છે? ઉભો રહે!' આમ કહી પ્રલય નીપજાવે તેવાં સંવર્તક નામના વાયુને વૈક્રિય શક્તિ દ્વારા પેદા કર્યો અને ભગવાનને ઉપસર્ગ આપવા તૈયાર થયે. આખા ઉપસર્ગનું વર્ણન નીચે મુજબ છે –
આ પ્રલયકારી પવનને લીધે વૃક્ષે ઉખડીને પડવા લાગ્યાં, પર્વતે કંપવા લાગ્યાં, ધૂળને વટેળ ચડાવી તેણે સર્વત્ર અંધકાર પાથરી દીધું. મેજાએ ખૂબ ઉછળવા લાગ્યાં, આ મેજાએ જાણે આકાશને સ્પર્શી રહ્યા હેય તેમ જણાવા લાગ્યાં. આ મોજાંએ ઊંચે ચઢીને નીચે પટકાતી વેળાએ ભયંકર ગર્જનાઓ થતી હતી. આ મોજાંઓને કારણે ગંગાના પાણીમાં વહેતી આ નૌકા પણ આકાશમાં ઉછળતી અને ફરી પાછી નીચે ગબડી પડતી હતી. ડગમગવાને કારણે તેને સ્થંભ તૂટી ગયે: લાકડાનાં પાટિયાં પણ વેરવિખેર થઈ ગયાં. હવાને આધારે ફરફરતો સઢ પણ ફાટી ગયે. હલેસાં કાંઈ કામનો ન રહ્યાં. નૌકામાં બેઠેલાં માણસો ભયભીત થઈ ગયાં. જીવનદેરી તૂટી જવાની શંકાથી હાહાકાર થવા મંડ. નૌકાને નાવિક પણ ચિંતાતુર થઈ ગયે. ભયના કારણે તેને ખૂબ ખિન્નતા व्यापी ४. त भूद भने विद्यारशून्य थई गयेor Private s Personal use only
गङ्गानद्यां भगवतः सुदंष्ट्र देवकृतोपसर्ग
वर्णनम्। PER०८८॥
॥२१०॥
SESiww.jainelibrary.org