________________
कल्पमञ्जरी
टीका
गङ्गानद्यां भगवतः
छाया-ततः खलु स श्रमणो भगवान् महावीरस्ततो ग्रामानिर्गच्छति, निर्गत्य श्वेताम्बिकाया नगर्या
मध्यमध्येन विहरमाणो यत्रैव सुरभिपुरं नगरं तत्रैव उपागच्छति । तत्र खलु पृथिव्याः पट्टशाटिकामिव सागरमिश्रीकल्प
वोच्छलत्तरङ्गतरङ्गिता गङ्गानदी तरीतुकामो भगवान् तत्तीरे आगच्छत् । ततः खलु स भगवान् नाविकस्य
अवग्रहेण तस्यां नावि स्थितः। चलन्ती सा नौरगाधजले प्राप्ता | तत्र सुदंष्ट्रनामा एको नागकुमारदेवो न्यव॥२०॥
सत् । यस्त्रिपृष्ठवासुदेवभवे भगवतो जीवेन हतस्य सिंहस्य जीव आसीत् । स सुदंष्टदेवो भगवन्तं दृष्ट्वा पूर्व वैरं स्मृत्वा क्रोधेन धमधमायमानः आशुरक्तो मिसमिसायमानो भगवतः पाचे आगत्य आकाशस्थितः किलकिलरवं
__मूल का अर्थ-'तएणं' इत्यादि । तत्पश्चा। श्रमण भगवान् महावीर उस उत्तरवाचाल गाव से बाहर निकलते हैं। वहीं निकल कर श्वेताम्बिका नगरी के बीचों बीच होकर जहाँ सुरभिपुर नामक नगर था, वहीं पधारते हैं। वहाँ पृथिवी की चत साड़ी के सदृश तथा समुद्र के समान उछलती हुई तरंगों से तरंगित गंगा नदी को पार करने की इच्छा से भगवान् उसके किनारे आये। तत्पश्चात् नाविक की आज्ञा लेकर भगवान् नौका पर आरूढ़ हुए। चलतो-चलती वह नौका अथाह जल में जा पहुँची। वहाँ मुदंष्ट्र नामक सिंह का एक नाग कुमार देव निवास करता था, जो त्रिपृष्ठ वासुदेव के भव में भगवान् के द्वारा मारे गये सिंहका जीव था। अर्थात् उस पूर्व भव में भगवान् त्रिपृष्ठ वासुदेव थे, और यह देव सिंह था। त्रिपृष्ठ वासुदेव ने उस सिंह को मारा था। अतः सुदंष्ट्र देव भगवान् को देखकर, पूर्वंभव के वैर का स्मरण कर के, क्रोध से धमधमाता हुआ, क्रुद्ध होता हुआ, क्रोध से जलता हुआ, भगवान के पास आकर, अधर में स्थित होकर
भूबने। मथ-'तए णं' या. त्या२५छी लगवान उत्तर वायनामना आभमाथी यथा समये माजी તાંબિકા નગરીની મધ્યમાંથી પસાર થઈ સુરભિપુર નામના નગરમાં પધાર્યા, જાણે પૃથ્વીએ ધવલવસ્ત્ર ધારણ કર્યું હોય તેવાં નિર્મળ હિલેળાં ખાતાં પાણી વાળી અને વિશાળ કાયા સમુદ્રની જેમ મોજાં ઉછાળતી એવી ગંગા નદીના તટે પ્રભુ પધાર્યા અને નદીને પેલે પાર જવા ઇચ્છા કરી. ત્યાં પડેલી નૌકાના માલિકની આજ્ઞા લઈ ભગવાન તે નૌકામાં બેઠા. પાણીનો પંથ કાપતી આ નોકા અગાધ જળ મધ્યે આવી પહોંચી. આ મધ્ય ભાગમાં ‘સુદંષ્ટ્રક
નામને એક નાગકુમાર દેવ નિવાસ કરી રહ્યો હતો. ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં ભગવાને જે સિંહને માર્યો હતો તે જ 10 સિંહને આ જીવ હતો અને તે “સુદંષ્ટ્રક’ નામના નાગકુમાર તરીકે અહીં જન્મ્યા હતા.
આ સુદંક દેવે ભગવાનને જોયા કે તરત જ પૂર્વભવના વેરતું મરણ થઈ આવ્યું. સ્મરણ માત્રથી તે Jain Education
iીર ક્રોધાગ્નિથી બળવા લાગ્યો અને તરત જ ભગવાન પાસે આવી હવામાં અદ્ધર ઉભે રહી “કિલ-કિલ’ અવાજ કરતાં Stone
सुदंष्ट्र
देवकृतो
पसर्ग
वर्णनम्। मू०८८॥
॥२०९॥
ww.jainelibrary.org