________________
श्रीकल्प
विस्तारयन् भयङ्करैः फूत्कारैर्दृष्टि स्फारयन् सूरं निध्याय स्वामिनं प्रलोकते । स न दह्यते यथाऽन्ये । एवं द्विरपि त्रिरपि प्रलोकते, तथापि स न दह्यते, तदा प्रभुं पादाङ्गष्ठे दशति, दष्वा 'मा मे उपरि पतेत्' इति कृत्वा प्रत्यवष्वष्कते, तथाऽपि प्रभुन पतति । कायोत्सर्गाल्लेशमपि न चलति । एवं द्विरपि त्रिरपि दशति तथापि न पतति, तदाऽऽमर्षेण प्रभं प्रलोकमान आस्ते । एवं तं भगवन्तं शान्तमुद्रमतुलकान्तिमन्तं सौम्यं सौम्यवदनं सौम्यदृष्टिं माधुर्यगुणयुक्तं क्षमाशीलं प्रेक्षमाणस्य तस्य ते विषभृते अक्षिणी विध्याते। ततः क्रोधपुञ्जरूपः स
कल्प-'
मञ्जरी
॥१९८॥
टीका
ऐसा सोच कर क्रोध से 'धम-धम' की आवाज करता हुआ, शीघ्र ही कुपित हुआ, क्रोध से जलता हुआ, विषरूपी अग्नि का वमन करता हुवा फणा फेलाता हुवा भीषण फुफकार करता हुआ, मूरज की ओर देख कर प्रभु की ओर देखने लगा मगर दूसरों की तरह वह जले नहीं।
सर्पने दूसरी बार और फिर तीसरी बार भी देखा, फिर भी प्रभु न जले। तब उसने प्रभु के पाँव के अंगूठे में डॅस लिया। डॅस कर 'यह मेरे ऊपर ही न गिर पड़े' यह सोच कर दूर सरक गया, तथापि भगवान गिरे नहीं। दूसरी और तीसरा बार इंसा, तब भी भगवान् न गिरे। कायोत्सर्ग से तनिक भी चलित न हुए। तब वह क्रोध से प्रभु को देखने लगा। शान्त मुद्रा वाले, अतुल कान्ति के धनी, सौम्य, सौम्यमुख, सौम्यदृष्टि, मधुरता के गुण से युक्त और क्षमाशील भगवान् को देखने वाले उस માફક સ્થિર થઈ ઉભે છે? હમણાં જ હું તેને જવાલા વડે બાળીને ભસ્મ કરી નાખું છું. ચંડકેશિક નાગ આવું. વિચારી ક્રોધથી ધમધમી ઉઠેલે શીઘ કે પાયમાન થતે ક્રોધાવેશથી નીકળતી જવાળાઓને ધારણ કરતે, વિષ રૂપી અગ્નિનું વમન કરતે, ફેણ વિસ્તૃત કરતે, ભીષણ ફૂંફાડા મારતે, સૂરજની સામે દેખતે ભગવાનની સામે દૃષ્ટિ . કરી, પરંતુ અન્ય માણસની માફક પ્રભુને બાળી શકશે નહિ. એ પ્રમાણે ચંડકેશિકે બીજીવાર-ત્રીજીવાર દષ્ટિ ભગવાન તરફ કરી; પરંતુ પ્રભુના શરીરને ઉની આંચ પણ આવી નહિ.
દષ્ટિ વડે જ્યારે ભગવાનને કાંઈ પણ અસર થઈ નહિ ત્યારે તેણે પ્રભુના અંગુઠે ડંખ માર્યો. ડંખ મારવાથી - આ માનવી વિષના જોરે કદાચ મારી ઉપર પડે તે બીકથી તે દૂર સરકી ગયે. છતાં પ્રભુને તે કાંઈ પણ થયું નહિ. આવી રીતે બે ત્રણ વાર ડંખ માર્યો, પણ તેમને કોઈ પણ પ્રકારની અસર જણાઈ નહિ, તેમ પડયા પણ નહિ અને
કાયોત્સર્ગમાંથી પણ ચુત થયા નહિ. આથી તેને ઘણું ક્રોધ વ્યાપી રહ્યો અને ક્રોધયુક્ત દષ્ટિથી એ સર્ષે ભગવાન તરફ जाष्टिपात यो. दृष्टिपात २di aid मुद्रावाणा अतुतिना घeी, सौम्य, सौम्यभुमी, भोभ्यष्टियुत, भपुर ।
चण्डकौशिकस्य भगवदुपार - प्रयोगः।।
सू०८६॥
विष
॥१९८॥
S
dww.jainelibrary.org