________________
श्रीकल्प
सत्रे ॥२०२॥
त्सर्गक्रियातः लेशमपि-किश्चिदपि न चलति। ततः स एवं पूर्ववत् द्विरपि त्रिरपि-द्विषारमपि त्रिवारमपि दशति, तथापि प्रभुनों पतति। तदा सः अमर्षण-क्रोधेन मभुं प्रलोकमानः पश्यन् आस्ते तिष्ठति । एवम् = अनेन प्रकारेण शान्तमुद्र-शान्ताकारम् अतुलकान्तिमन्त-निरुपमपभाऽलंकृत, सौम्यं मृदुस्वभावं, सौम्यवदनं
कल्पसौम्यमुखं सौम्यदृष्-िमृदुलदृश, माधुर्यगुणयुक्तं मधुरतारूपगुणालंकृतं, क्षमाशीलं क्षमास्वभावं तं-सर्वोत्कृष्टं भगवन्तं
मञ्जरी वीरस्वामिन प्रेक्षमाणस्य-अपश्यतः तस्य चण्डकौशिकस्य सर्पस्य ते कल्पान्तकालवाहिसदृशे विषभृते विषपूर्ण
टीका अक्षिणी-नेत्रे विध्याते शान्तिमापन्ने । ततः खलु क्रोधपुञ्जरूपः कोपराशिस्वरूपः-उग्रकोधी सचण्डकौशिकःसर्पः स्तब्धः कुण्ठितः जातः। प्रभोः श्रीवीरस्वामिनः, शान्तिबलेन-शान्तिप्रभावेण, तस्य-चण्डकौशिकस्य क्रोधः= कोपः शमितः। तस्य-चण्डकौशिकस्य क्रोधज्वालाया उपरि प्रभुगा श्रीवीरस्वामिना क्षमाजले शान्तिरूपं जलं सिक्तम् , तेन-क्षमाजलसेचनेन स शान्तः आकृत्या शान्तियुक्तः शान्तस्वभावाप्रकृत्या च शान्तियुक्तः संजातः। उसने दूसरी बार और तीसरी बार भी उँसा, तथापि प्रभु गिरे नहीं। तत्पश्चात् वह रोष के साथ प्रभु को देखता रहा। शांत आकार वाले, अनुपम कान्ति से मंडित, मृदुस्वभाव वाले, मधुरता से अलंकृत और क्षमाशील भगवान् वीर स्वामी को देखते हुए चंडकौशिक सर्प की, प्रलयकाल की आग के समान, विष चण्डसे परिपूर्ण आखें बुझ गई. अर्थात् शांत हो गई। तब क्रोध का पुंज-उग्र क्रोधी चंडकौशिक सपें कुंठित होना
कौशिकस्य गया। वीर प्रभु की शांति के प्रभाव से उसका क्रोध शांत हो गया। चंड कौशिक की क्रोध-ज्वाला पर म ०८६॥ भगवान् महावीर ने क्षमा का जल सींच दिया, अर्थात् अपनो क्षमा एवं शांति के प्रभाव से उसके क्रोध को नष्ट कर दिया। क्षमा का जल सींचने से वह आकृति से भी शांत हो गया और प्रकृति से भी शांत हो गया।
શાંતિનું સામાન્ય અંતમાં વ્યાપતાં તેને વિચાર કરવાને અમર પ્રાપ્ત થયે. અશાંતિમાં કાંઈ વિચાર આવતો નથી, તેમ જ એગ્ય નિરાકરણ પણ થઈ શકતું નથી. શાંતિ અને કોઈને ઉછાળો બનેનું અનુક્રમે વ્ય - પણું અને ઠરી જવું થતાં તેની વિચારધારા બદલાઈ. આવા પરમ દયાળુ ક્ષમાવંત અને શાંત મુદ્રાવાળા પુરુષને જઈ તેના અંતરમાં ઠંડક વળી અને માનભરી દષ્ટિએ તેમની તરફ જોઈ રહ્યો. અગ્નિ ઠંડા પાણીથી બુઝાય છે, શીત ગરમીથી ચાલી જાય છે, દરેક પદાર્થનો નાશ તેના વિરૂદ્ધ ગુણવાળા પદાર્થથી થાય છે એ પ્રકૃતિનો નિયમ છે.
॥२०२॥ જગતમાં યુદ્ધ બે જાતનાં પ્રવર્તી છે (૧) ઉષ્ણુયુદ્ધ-ધમધમાટ પ્રવૃત્તિવાળું હોય છે, તેનાથી સમસ્ત જગત પ્રવૃત્તિઓથી ધમધમી રહેલું દેખાય છે, જેમ હલન-ચલન-દડધામ-મારં મારા-પોકાર-કુરતા-શસ્ત્રસજાવટ-કોની દડધામ વિગેરે ચારેકોર નજરો નજર દેખ ય છે. ઈને ઘડી ભરની પણ ફુરસદ હોતી નથી. અગ્નિમાં જેમ જેમ કાઠાદિ નાખવામાં
Jain Education
national
For Private & Personal Use Only
www.jainelibrary.org