________________
श्रीकल्प
कल्प
सूत्रे
मञ्जरी
॥१५॥
टीका
चाक्षिशुक्तिकातोऽश्रुबिन्दुमुक्ताफलानि परितो विकिरितुमारभत । एवं शोकमयं समयं निरीक्ष्य दिनमणिरपि मन्दघृणिर्जातः। एकोऽपरस्य दुःखं परस्परं दृष्ट्वा यत इति विभाव्येव सहस्रकिरणोऽस्तमितः। सुरेऽस्तमिते धरा चान्धकाराऽऽच्छादनमधरत , जनाश्च शोकातुरा विच्छायवदनाः स्वकं स्वकं गृहं प्रतिगताः ॥मू०८०॥
टीका-'तत्थ णदिवद्धणेण' इत्यादि-तत्र शोकाकुलेषु मध्ये नन्दिवर्धनेन उक्तं विलापवचनमुच्चारितम् हे वीर ! वयं त्वां विना शून्यवनमिव तथा-पितृकाननमिव-श्मशानमिव भयजननं भयङ्करं भवनं प्रासादं कथंकेन प्रकारेण गमिष्यामः ।
अत्र विषये श्लोकाश्च भवन्ति यथा-'तए विणा वीर' इत्यादि-हे वीर ! त्वया विना वयमधुना
नन्दिवर्धन तथा दूसरे लोग बार-बार इस प्रकार का विलाप कर रहे थे। उन सब के नेत्रों से मोतियों की माला के समान महती अश्रुधारा निकल रही थी अत एव-नेत्र रूपी सीपों से अश्रुबिन्दु रूपी मोती इधर-उधर विखरने लगे। इस प्रकार शोकमय समय देखकर सूर्य भी मन्दकिरणों वाला हो गया। एक दूसरे के दुःख को देख कर परस्पर खेद करते है, ऐसा सोच कर ही मानो सूर्य अस्त हो गया। सूर्य के अस्त हो जाने पर पृथ्वी ने अंधकार रूप काला वस्त्र धारण कर लिया । शोक से आतुर एवं मुरझाये चेहरे से अपने-अपने स्थान पर गये ॥ मू०८०॥
टीका का अर्थ-शोकाकुल लोगों में से नन्दिवर्धन ने इस प्रकार विलाप के वचनों का उच्चारण किया 'हे वीर ! तुम्हारे विना सुनसान वन के समान और श्मशान के समान भयंकर भवन-राजभवन में हम किस प्रकार जाएँगे? इस विषय में श्लोक भी हैं-'तए विणा' इत्यादि । हे वीर! तुम्हारे विना अब
નંદિવર્ધન અને અન્યજન, આ પ્રકારના વિવિધ વિલાપ કરી રહ્યાં હતાં. તેમનાં નેત્રમાંથી તુટેલી મેતીની માળાસમાન અશુપ્રવાહ વહી રહ્યો હતે. નેત્ર રૂપી છીપમાંથી, અશ્ર રૂપી મોતીડાંઓ નીકળી જ્યાં ત્યાં વેર-વિખેર થઈ રહ્યાં હતાં. રાજા, પ્રજા અને સમસ્ત પ્રાણીઓનાં હૈયામાં ભડભડતો શેકામિ જોઈને સૂર્ય પણ થંભી ગયે. શાકને ભાગીદાર થયો. દુઃખનો ભાર વધુ ન જીરવાતાં પશ્ચિમ દિશામાં પિઢી ગયા. સૂર્યાસ્ત થતાં પૃથ્વી ઉપર અંધારપટ છવાઈ ગયો. શોકાતુર મુખે લકે પણ પોતપોતાના સ્થાને જવા ભારે હૈયે ચાલી નીકળ્યાં. (૮૦)
ટીકાને અર્થ_શકોકુલ લોકોમાંથી નન્દિવને આ પ્રમાણે વિલાપનાં વચનનું ઉચ્ચારણ કર્યું, “હે વીર, તમારા વિના સૂન-સાન વનનાં જેવાં અને શ્મશાન સમાન ભયંકર રાજભવનમાં કેવી રીતે રહી શકાશે?” આ વિષે
प्रभुविरहे नन्दिवर्धनादीनां विलापवर्णनम् । ॥सू०८०॥
॥१५८॥
Jain Educationational
तए विणाम
For Private & Personal Use Only
3
w
.jainelibrary.org