________________
कल्प
श्रीकल्प
सूत्रे ॥१७७॥
मञ्जरी
टीका
तत्र पूर्व स देशमशकानि सनुत्पाध प्रभु तैरदंशयत् । तेनोपसर्गेणाक्षुब्धं सयानलुब्धं विलोक्य वृश्चिकानुत्पाद्य तैरदंशयत् । तेनापि अविचलम् अविकम्पितं दृष्ट्वा विकुक्तेिन महाविषेण महाशीविषेण भगक्तः शरीरेऽदंशयत् । तेनापि वातजातेन अचलमिव अविचलं दृष्ट्वा तेन ऋक्षा विकुर्विताः। ते च मखरनखरघातैरुपाद्रवन् । ततोऽप्यनुद्विग्नं स्वध्यानलग्नं दृष्ट्वा विकुर्वितघुरुघुरायमाणैः शूलाग्रमुखखुरैः शूकरैरस्फालयत् । तेनाप्यविषण्णं ध्याननिषण्णं विलोक्य सधः समुत्पादितेन कुलिशाग्रतीक्ष्णदन्ताग्रेण करिणोपाद्रवत् । तेनापि दृढं स्थिरम् अविचलं दृष्ट्रा विकुतो उसने डांस-मच्छर उत्पन्न करके उन से प्रभु को डॅसवाया। उस उपसर्ग से भी भगवान् को अक्षुब्ध और धर्मध्यान में अचल देखकर विच्छुओं को उत्पन्न करके उन से डॅसवाया। उस उपसर्ग से भी अचल और अकम्पित देखकर विकुर्वणा से उत्पन्न किये हुए अत्यन्त विषैले महान् सर्प से भगवान् के शरीर को डॅसवाया। जैसे पवन-समूह से पर्वत अचल रहता है, उसी प्रकार उस सर्पदंश से भी भगवान् को अविचल
देखकर उसने रीछों की विकुर्वणा की। उन रीछोंने तीखे नाखूनों से उपद्रव किया। उस से भी अनुद्विग्न और ध्यान में संलग्न देखकर विकुर्वणाजनित, घुरघुराते हुए, काटे की नौंक की तरह तीखे दात वाले शूकरों से विदारण करवाया। उस से भी विषाद को न प्राप्त और ध्यान-मग्न भगवान को देखकर शीघ्र ही उत्पम किये हुए, वज़ की नोंक के समान तीखे दांतों के अग्रभागवाले हाथी से भगवान का उपसर्ग कर
પહેલા ઉપસર્ગમાં ડાંસ-મચ્છર ઉત્પન્ન કરી ભગવાનને વિપુલ પ્રમાણમાં ડાંસ-મચ્છર કરડાવ્યા. આ વેદનામાં ભગવાન અક્ષુબ્ધ રહેવાથી, યક્ષે બીજે ઉપસર્ગ તૈયાર કર્યો. તેણે પિતાની દિવ્ય પ્રભાવડે, જમીન ઉપર સેંકડો વિંછીઓને પેદા કર્યા. આ વિંછીઓને ડંખ પણ, ભગવાન સહન કરી ગયા, અને ધર્મધ્યાનથી ચલિત થયાં નહિ. આ અચલ અને અકંપિત દશાવાળા ભગવાનને જોઈ, થશે, ત્રીજો પ્રયોગ કર્યો. આ પ્રગમાં, તેણે એક મહાન વિષધારી સપની ઉત્પત્તિ કરી. આ સપંડંસથી પણ ભગવાનને ચલિત થતા ન જેવાથી, તે વધારે કે પાયમાન થઈ, જંગલી પશુઓની વિદુર્વણુ કરી. આ વિકવણામાં રિંછા ઉત્પન્ન કર્યા, એ રિંછાએ પિતાના તીણા અને ઉગ્ર નખ વડે ભગવાનના શરીરને ઉઝરડી નાખ્યું. આવી વેદનામાં પણ ભગવાન અડોલ રહ્યાં. આ અડોલતાને યક્ષ સાંખી શક્યો નહિ. ભગવાનને ઉદ્વેગ વિનાના અને અસંવિગ્ન જોઈ, તેને મિજાજ કર્યો અને તેના ક્રોધની પારા શીશી વધવા લાગી. વૈક્રિય શક્તિ દ્વારા, ઘૂર દૂર કરતા તીક્ષણ દાંતવાળા સુવર (જૂડ) ને ઉત્પન્ન કર્યા. આ સુવર દ્વારા, ભગવાનના શરીરનું વિદારણ કરાવ્યું. આમાં પણ પ્રભુને દઢ રહેતા જઈ, તેણે ઘણો વિષાદ અનુભવ્યા. વજાની અણી જેવા તીખા તગતગતા દાંતવાળે હાથી તેણે સજર્યો, અને તે હાથી દ્વારા, તીવ્ર દુખ
भगतो यक्षकृतोपसर्गवर्णनम् । ॥मू०८४॥
॥१७७॥
Jain Education mandional
For Private & Personal Use Only
REE
SSIOww.jainelibrary.org.